<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

અમદાવાદ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ઓર્ગેનાઈઝેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિવૃત IPS અધિકારી વિકાસ સહાયની નિમણૂક : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પડાયું : નિમણૂકના નિયમો અને શરતો હવે પછી જાહેર કરાશે

(4:17 PM IST)