<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ધ્રોલના લતીપર ગામે ગાળો બોલવાની ના પાડતા 65 વર્ષીય વૃદ્ધ ખેડૂત પર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો : માથામાં હેમરેજ અને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ : ગઈકાલે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ટોક્યાનો ખાર રાખી 'ભારત પાન' પાસે ચેતન ઘોરેચા નામના શખ્સે વૃદ્ધ પર હિંસક હુમલો આચર્યો : ધ્રોલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી (સંજય ડાંગર, ધ્રોલ)

(10:06 PM IST)