News of Tuesday, 31st March 2026
"મારું યુદ્ધ અને બિલ તમારું" : ડોનાલ્ડ ટ્રમ્પની અજીબોગરીબ ફિલોસોફી : અમેરિકા-ઈરાન વચ્ચેના જંગનો ખર્ચ આરબ દેશો પાસે વસૂલવા રાષ્ટ્રપતિ 'આતુર'! : વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના મતે આરબ રાષ્ટ્રો પાસે યુદ્ધનું પેમેન્ટ મંગાવવાના વિચાર પર ટ્રમ્પ ટૂંક સમયમાં કરી શકે છે મોટી જાહેરાત : જો આજે ઇન્વોઇસ ફાટે તો ગલ્ફ દેશોએ અંદાજે ૨૫ થી ૪૦ અબજ ડોલરનો તોતિંગ દંડ ભરવો પડી શકે (ન્યૂઝફર્સ્ટ)

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
