<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

વડાપ્રધાન મોદી ગુજરાતમાં: સાણંદમાં બપોરે કેઇન્‍સ સેમીકન્‍ડકટર પ્‍લાન્‍ટનું ઉદઘાટનઃ દરેક દેશવાસી માટે ગર્વની ક્ષણ હોવાનું જણાવ્‍યું ૩૩૦૦ કરોડના ખર્ચે પ્‍લાન્‍ટનું નિર્માણ થયેલું છે : વડાપ્રધાને સવારે ગાંધીનગરના કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્‍યુઝીયમનું લોકાપર્ણ કરી ગુજરાતની મુલાકાતની પ્રારંભ કર્યોઃ રાષ્‍ટ્રીય સંત પૂ. આચાર્ય પદમસાગરસૂરીશ્વરજીના આર્શીવાદ લીધાઃ જય જિનેન્‍દ્રનો કર્યો જયઘોષ

(3:08 PM IST)