<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

નયારા બાદ હવે શેલ કંપનીએ પણ ઈંધણના ભાવમાં ઝીંક્યો તોતિંગ વધારો : ડીઝલમાં લિટર દીઠ 25 રૂપિયા અને પેટ્રોલમાં 7.4 રૂપિયાનો ભાવવધારો : દેશભરમાં આજથી જ નવા ભાવ અમલી બનતા વાહનચાલકોના ખિસ્સા પર વધારાનો બોજ : ખાનગી ઓઈલ કંપનીઓ દ્વારા સતત બીજા ભાવવધારાથી ટ્રાન્સપોર્ટ અને સામાન્ય જનતામાં મચ્યો ફફડાટ (ન્યૂઝફર્સ્ટ)

(1:57 PM IST)