<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે વિશ્વના શક્તિશાળી નેતાઓ રાષ્ટ્રજોગ સંબોધન કરશે : ભારત પણ એક્શન મોડમાં, આજે સાંજે સીસીએસ (CCS) ની તાકીદની બેઠક : ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના વડાપ્રધાનોએ સ્થિતિ સ્પષ્ટ કરી, હવે અમેરિકી રાષ્ટ્રપતિના સંબોધન પર દુનિયાની મીટ : વૈશ્વિક સંકટને જોતા ભારત સરકાર આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સત્તાવાર નિવેદન જાહેર કરી શકે (ન્યૂઝફર્સ્ટ)

(3:46 PM IST)