News of Wednesday, 1st April 2026
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિક્ષામાં દારૂની હેરાફેરીના નવતર કીમિયાનો પર્દાફાશ : સીએનજી (CNG) બાટલાના સ્થાને ગુપ્ત ખાના બનાવી દારૂ સંતાડવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું : પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ જેસીપી શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાજિયાણની સૂચનાથી પીઆઈ મેહુલ ચૌહાણની ટીમને મળી મોટી સફળતા : ગેસને બદલે પેટ્રોલથી રિક્ષા ચલાવી અંદરખાને નશાના કારોબાર ખેલતા રીક્ષા ચાલકની ધરપકડ

(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
