<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

દ્વારકાધીશ જગત મંદિરના આકાશમાં સૂર્યનારાયણની આસપાસ અદ્ભુત તેજોવલય દેખાયું : ભક્તોએ આ અલૌકિક દ્રશ્ય નિહાળી ધન્યતા અનુભવી : ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર સૂર્યના કિરણો વચ્ચે રચાયેલું રહસ્યમય આકાશી ચક્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું (દીપેશ સામાણી દ્વારા, દ્વારકા) : જુઓ વિડીયો

(6:53 PM IST)