<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

જોડિયાના રાણીપા ભવન ખાતે દેવજીભાઈ ચાવડા અને મયુરભાઈ ચનિયારાની ઉપસ્થિતિમાં તાલુકા સરપંચ સંગઠનની રચના : યોગેશભાઈ વલ્લભભાઈ પ્રમુખ તરીકે નિયુક્ત : ઉપપ્રમુખ તરીકે જયવંતસિંહ વાઘેલા (બાલાચડી) અને જોશનાબેન મકવાણા (નેસડા), મહામંત્રી નીતાબેન ખીમાણીયા (બેરાજા), જિલ્લા પ્રતિનિધિ ભાવેશભાઈ મકવાણા (વાવડી) તથા સલાહકાર તરીકે વિશ્વરાજસિંહ જાડેજા (ટીંબડી)ની વરણી (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(8:38 PM IST)