<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

જસદણ પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ સોનલબેન વસાણી પર તેમના નિવાસસ્થાને ૮ થી ૧૦ લોકોના ટોળા દ્વારા લાકડી અને ઈંટો વડે જીવલેણ હુમલો : નીડર લોહાણા મહિલા અગ્રણી પર મહિલાઓ અને પુરુષોના ટોળાએ કરેલા હુમલાથી પંથકમાં ઘેરા પડઘા : સોનલબેન વસાણી સારવાર હેઠળ ખસેડાતા હોસ્પિટલ ખાતે ભાજપ કાર્યકરો અને જ્ઞાતિજનોના ટોળેટોળા ઉમટી પડ્યા (વિજય વસાણી, અકિલા)

(10:28 PM IST)