<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ઈરાને અમેરિકન યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન પર હુમલો કરવાનો દાવો કર્યો છે. ઈરાનનો દાવો છે કે હિંદ મહાસાગરમાં ડ્રોન હુમલા બાદ અબ્રાહમ લિંકન પીછેહઠ કરી ગયું હતું.

(10:36 PM IST)