તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
જામનગરના લાલપુર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો : મોટી વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતની થપાટ : જામનગર શહેર પર પણ કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે કમોસમી છાંટા શરૂ થતા ભારે વરસાદની સંભાવના : પાક બગડવાની ભીતિએ ખેડૂત આલમ ઘેરી ચિંતામાં ગરકાવ (મુકુંદ બદીયાણી, જામનગર) : જુઓ વિડીયો

(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
