News of Friday, 3rd April 2026
કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદનું તાંડવ : મુન્દ્રા અને ભચાઉમાં ગાજવીજ તથા ઠંડા પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો : ખાવડા, લખપત અને અબડાસામાં ગત સાંજે વરસેલા વરસાદ બાદ આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું યથાવત : કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થતા ધરતીપુત્રોને મોટો આર્થિક ફટકો (વિનોદ ગાલા, ભુજ) : જુઓ વિડીયો

(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
