<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં ગરમાવો : ભાજપ છોડી પૂર્વ નગરસેવક અતુલ ભંડેરીનો ફરી કોંગ્રેસમાં ઘરવાપસીનો નિર્ધાર : ગુજસીટોક હેઠળ ધરપકડ બાદ લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા નેતાને વિક્રમ માડમ અને દિગુભા જાડેજાએ ખેસ પહેરાવી આવકાર્યા : ચૂંટણી નજીક આવતા જ જામનગરના રાજકીય સમીકરણોમાં મોટા ઉલટફેરની શક્યતા (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(1:39 PM IST)