<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

રાજકોટમાં અત્‍યારે સાંજે ૬ વાગ્‍યે ઘનઘોર અંધારા જેવું વાતાવરણ છવાય ગયું છે. વાદળાઓની ભારે જમાવટ જોવા મળે છે વરસાદ તૂટી પડે તેવુ વાતાવરણ સજાર્યું છે

(6:08 PM IST)