<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

યુદ્ધના ભડકા વચ્ચે ઈરાનનો મોટો દાવો : એક જ દિવસમાં અમેરિકાના ત્રણ ફાઈટર જેટ તોડી પાડ્યા : તસનીમ ન્યૂઝે ફોટા જાહેર કર્યા : અખાતી દેશોમાં ભારે તણાવ: F-15E અને A-10 વાર્થોગ બાદ હવે ત્રીજું F-16 જેટ તોડી પાડ્યાના ઈરાની મીડિયાના અહેવાલ : પર્સિયન ગલ્ફ અને ઈરાની સીમા પર યુએસ વાયુસેનાને મોટો ફટકો

(9:59 AM IST)