<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

AAP નેતા ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીમાં વધારો : વર્ષ ૨૦૨૦ના જૂના ગુનામાં મહેસાણા કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરાયું : મહેસાણાના ૩જી સિવિલ જજ અને JMFC કોર્ટે ૨૦૨૦માં નોંધાયેલા કેસ સંદર્ભે કડક વલણ અપનાવી ઇટાલિયા વિરુદ્ધ ધરપકડ વોરંટનો આદેશ આપ્યો (વિજય વસાણી, ગાંધીનગર)

(8:26 PM IST)