News of Tuesday, 7th April 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનને અલ્ટીમેટમ : ડેડલાઈન ચૂકાશે તો અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કરવાની આપી ધમકી : અમેરિકી સમય પ્રમાણે રાત્રે ૮ વાગ્યા સુધીમાં સમજૂતી નહીં થાય તો 'હેવી સ્ટ્રાઈક્સ' કરવા અમેરિકી સૈન્ય સજ્જ : વાટાઘાટોમાં પ્રગતિ જણાશે તો જ સમયમર્યાદામાં ફેરફાર કરવાની ટ્રમ્પની જાહેરાત (ન્યૂઝફર્સ્ટ)

(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
