તા. ૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો વદ – ૯ મંગળવાર
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો 3:36 PM
કેપ્ટન સ્મિત બે વાર મૃત્યુથી બચી ગયાઃ ડોક્ટરે ખોપડીના ફ્રેક્ચર વિશે ભયાનક સત્ય જાહેર કર્યું: ફોટામાં તેમના માથા પર ઊંડા સર્જિકલ ડાઘ અને ટાંકા દેખાયા 2:53 PM
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ : મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થતાં કુલ ડીએ ૬૩ ટકા પર પહોંચ્યું : કેબિનેટની મંજૂરીથી સરકારી તિજોરી પર આવશે રૂ. ૧૦,૦૧૬ કરોડનો બોજ 3:41 PM
બ્રિટન, અમેરિકા અને યુરોપના દેશોમાં યુદ્ધ અને આપત્તિના ખતરા વચ્ચે ખળભળાટ : નાગરિકોને ૭૨ કલાકની કટોકટી માટે અત્યારથી જ ભોજન-પાણી અને જરુરી ચીજવસ્તુઓનો જથ્થો સંગ્રહવા સરકારની ગંભીર ચેતવણી 5:50 AM
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને જાણીતા પત્રકાર નિધિ રાઝદાન લગ્નગ્રંથિથી જોડાયા : દિલ્હીમાં આજે ભવ્ય રિસેપ્શન 4:27 PM
ઇરાન - અમેરિકા સમજુતીની નવી ફોર્મ્યુલા ઘડાઇ 10:35 AM
રાજકોટ તાલુકાના વિજયનગર ગામમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત 11:15 AM
ઉનાના ટીમલી પાસે બાઇક પાછળ બાઇક અથડાતાં સીમરના દેવશીભાઇનું મોત 11:14 AM
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આફ્રિકાના વેપારીઓની મુલાકાત 11:14 AM
એસ.બી.આઇ. પેન્શનર્સ એસો. દ્વારા સરદાર પટેલને વંદના 11:03 AM
ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ એલ.એન.એસ. મુકુંદનની સાંસદ પરિમલ નથવાણીએ લીધી મુલાકાત: ખબરઅંતર પૂછ્યા: કહ્યું કે મુકુંદન સાહેબે પિતાની જેમ મને સ્નેહ આપ્યો અને પુત્ર સમાન ગણ્યો : કારકિર્દીના શરૂઆતના દિવસો યાદ કરી પરિમલભાઈ ભાવુક બન્યા 11:03 AM
જીવદયા ગૃપ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા દિવાળીના તહેવારોમાં વિવિધ સેવા કાર્યો 11:02 AM
ધાંગધ્રા પાસેથી ૭૫.૪૧ લાખનો ૧૭૩૦૪ બોટલ વિદેશી દારૂ ઝડપાયો 11:02 AM