<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

શેરબજારમાં રોનકઃ સેન્‍સેકસ ૫૦૦ પોઇન્‍ટ અપઃ રૂપિયો ૯૨.૬૭ મુંબઇઃ આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં લીલીછમ તેજીઃ ૨.૧૫ કલાકે સેન્‍સેકસ ૫૬૯ પોઇન્‍ટ વધીને ૭૭૨૦૧ તો નીફટી ૧૮૬ પોઇન્‍ટ વધીને ૨૩૯૫૯: ડોલર સામે રૂપિયો ૯૨.૬૭ ઉપર ટ્રેડ કરે છે.

(3:35 PM IST)