News of Friday, 10th April 2026
અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય બહાર હોમગાર્ડ, પોલીસ અને ડી સ્ટાફ સહિત સ્પેશિયલ પર્પઝ વ્હિકલનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો : ટિકિટ કપાતા સંભવિત નારાજ ઉમેદવારો ઉગ્ર વિરોધ કરવા ઉમટી પડે તેવી આશંકા વચ્ચે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાયાની ચર્ચા (વિજય વસાણી, ગાંધીનગર)

(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
