News of Saturday, 11th April 2026
રાજકોટ શહેર ભાજપમાં ઉમેદવારોની પસંદગી મામલે મોટો ઉલટફેર : બિન સત્તાવાર જાણવા મળતા મુજબ વોર્ડ નંબર 7 માં જાહેર કરાયેલ શૈલેષ જાનીનું નામ કાપી પૂર્વ કોર્પોરેટર નેહલ શુક્લને ફરી મેદાનમાં ઉતારાયા! : ગઈકાલે જાહેર થયેલી યાદીમાં રાતોરાત ફેરફાર થતા રાજકીય ગરમાવો : અન્ય એક-બે વોર્ડમાં પણ ઉમેદવારો બદલાવાની પ્રબળ શક્યતાઓને પગલે કાર્યકરોમાં ભારે ઉત્તેજના

(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
