News of Saturday, 11th April 2026
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ટિકિટ વિતરણને લઈ ભારે રસાકસી : વોર્ડ નંબર 11 અને 13 માં પણ મોટા પાયે ફેરફાર થવાની અટકળોએ જોર પકડ્યું : વોર્ડ નંબર 11 માં એડવોકેટ રક્ષિત કલોલાનું પત્તું કપાવાની અને વૈભવ બોરીચાની પસંદગીની શક્યતાઓ વચ્ચે વોર્ડ નંબર 13 માં પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીને ફરી ટિકિટ મળવાની ચર્ચાઓ વહેતી થઈ

(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
