<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

રાજકોટ ભાજપમાં ટિકિટ મેળવવા માટે શક્તિ પ્રદર્શનનો નવો ટ્રેન્ડ? : ઉમેદવારોના નામ જાહેર થયા બાદ દબાણ ઊભું કરી ટિકિટ કન્ફર્મ કરાવવાની પેતરાબાજીથી કાર્યકરોમાં રોષ : સેન્સ પ્રક્રિયામાં શક્તિ પ્રદર્શન પર મવડી મંડળની મનાઈ હોવા છતાં છેલ્લી ઘડીએ અન્યની ટિકિટ કપાવી પોતાની દાવેદારી મજબૂત કરવાની નવી પ્રથાને પગલે પાયાના કાર્યકરોમાં શરૂ થયેલો ગણગણાટ

(1:34 PM IST)