<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

રાજકોટ શહેર ભાજપમાં ઉમેદવારોના ફાઈનલ લિસ્ટ બાદ ચાર મોટા ઉલટફેર સાથે નવો ઈતિહાસ સર્જાવાના એંધાણ! : જાહેરાત પછી નામો બદલવાની મવડી મંડળને આવશે નોબત? : ​વોર્ડ નં. 7માં પૂર્વ કોર્પોરેટર નેહલ શુક્લ અને વોર્ડ નં. 13માં પૂર્વ કોર્પોરેટરો નીતિન રામાણી તથા સુરેન્દ્રસિંહ વાળાને ફરી ટિકિટ ફાળવવા દબાણ: જ્યારે વોર્ડ નં. 11માં રક્ષિત કલોલાનું નામ બદલવાની ફરજ પડે તેવી રાજકીય સ્થિતિની ચર્ચા

(2:07 PM IST)