News of Saturday, 11th April 2026
જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમાર ભાજપ સાથે અડીખમ : વોર્ડ નંબર 11 ના ચારેય ઉમેદવારોને જંગી મતે જીતાડવા દર્શાવ્યો મક્કમ નિર્ધાર : અન્ય પક્ષ કે અપક્ષમાંથી ફોર્મ ભર્યાની અફવાઓનું તપન પરમારે કર્યું જોરદાર ખંડન : પ્રભારી ધનસુખભાઈ ભંડેરીને મળી પક્ષ પ્રત્યેની વફાદારીની આપી ખાતરી (મુકુંદ બદીયાણી, જામનગર)

(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
