<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ગઢ કડીમાં ભાજપનો વિજયધ્વજ : ૩૬માંથી ૨૩ બેઠકો બિનહરીફ અંકે કરી પક્ષે વિરોધ પક્ષોના સૂપડા સાફ કર્યા : પાટીદાર બહુલ ધરાવતા કડીમાં ૨૭ ટકા ઓબીસી અનામતનો મુદ્દો નિષ્ફળ : ઊંઝાની જેમ જ કડીમાં પણ ભાજપે સર્જ્યો ઇતિહાસ : હરીફ ઉમેદવારોના અભાવે ૨૩ બેઠકો પર કેસરીયો લહેરાયો

(7:08 PM IST)