News of Monday, 13th April 2026
ઈરાની સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટો દાવો કર્યો :IRGC એ જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ નાગરિક શિપિંગ માટે ખુલ્લું છે. યુદ્ધ જહાજો સામે કડક કાર્યવાહી કરાશે :અમે હોર્મુઝમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરી રહ્યા છીએ,એમ નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
