News of Monday, 13th April 2026
જામનગર શહેર 'આપ' ના ઉમેદવાર અનવર સંઘાર વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા : પ્રભારી ધનસુખ ભંડેરી અને શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારીની પ્રેરક ઉપસ્થિતિમાં કેસરીયો ધારણ કર્યો : ધારાસભ્ય રીવાબા જાડેજા, ગોવા શિપયાર્ડના ડાયરેક્ટર હસમુખ હિંડોચા તેમજ મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર અને મૃગેશ દવેની હાજરીમાં જામનગર આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ફટકો (મુકુંદ બદિયાણી દ્વારા, જામનગર)

(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
