<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

દમણમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત: ૨૯૭૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ: વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની દમણ મુલાકાત દરમિયાન તેમનું અભિવાદન કરવા અને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.:દમણની આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દમણમાં આશરે ૨૯૭૦ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ તમામ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશમાં આરોગ્ય (હેલ્થકેર), કનેક્ટિવિટી, પ્રવાસન (ટૂરિઝમ), ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધાઓ) અને જનકલ્યાણને વધુ સંગીન અને મજબૂત બનાવવાનો છે. : જુઓ વિડીયો

(10:32 PM IST)