<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનલ ત્રણ દિવસની ભારત મુલાકાતે છે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. ખાનલ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે.

(12:29 AM IST)