સોનાના આયાત પરના ટેક્સમાં સરકારનો તોતિંગ વધારો : કુલ ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને સીધી 15 ટકા કરી દેવાતા ઝવેરી બજારમાં ખળભળાટ : ૧૩ મે ૨૦૨૬ની મધ્યરાત્રિથી નવા દરો અમલી : સરકાર દ્વારા બેઝિક કસ્ટમ ડ્યુટી અને એગ્રીકલ્ચર સેસમાં મોટો વધારો કરાયો : એપ્રિલ 2024ના બજેટમાં આપેલી રાહત પાછી ખેંચાતા હવે લગ્નસરાની સિઝનમાં સોનું ખરીદવું ગ્રાહકો માટે મોંઘું બનશે6:31 AM IST
વડાપ્રધાનની અપીલની પ્રબળ અસર : CREDAI એ એમ્સ્ટરડેમનો ભવ્ય કાર્યક્રમ રદ કરી ભારતમાં યોજવાનો લીધો ઐતિહાસિક નિર્ણય : ન્યૂઝફર્સ્ટ : રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી સંગઠનના એક જ નિર્ણયથી દેશના 100 કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચશે : અન્ય ઉદ્યોગ જગતના સંગઠનો પણ વિદેશી પ્રવાસો પડતા મૂકે તેવી શક્યતા9:28 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશી ખર્ચ ઘટાડી દેશનું વિદેશી હૂંડિયામણ બચાવવાની અપીલને પગલે રિયલ એસ્ટેટ સંસ્થા ક્રેડાઈએ પોતાનો આગામી મેગા નેટકોન ઈવેન્ટ એમ્સ્ટરડેમથી રદ કરી ભારતમાં યોજવાનો ઐતિહાસિક નિર્ણય લીધો : ક્રેડાઈના આ પગલાંથી દેશના લગભગ રૂપિયા ૧૦૦ કરોડના વિદેશી હૂંડિયામણની બચત થશે અને હવે અન્ય ઔદ્યોગિક સંસ્થાઓ પણ તેમના કાર્યક્રમો ભારતમાં ખસેડીને અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે તેવી પ્રબળ શક્યતા12:50 AM IST
કર્ણાટકની શાળાઓમાં લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ પર સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય: હિજાબ પરનો પ્રતિબંધ હટાવાયો : સિદ્ધારમૈયા સરકારે ભાજપ સરકારનો 2022 નો નિર્ણય બદલ્યો:વિદ્યાર્થીનીઓ હવે સ્કૂલ યુનિફોર્મ સાથે હિજાબ પહેરી શકશે:હિજાબની સાથે પાઘડી અને પવિત્ર જનોઈ પહેરવાની પણ મળી છૂટ: શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પાએ સર્વસમાવેશક શિક્ષણ માટે લીધો નિર્ણય10:25 PM IST
અનંત અંબાણીનું વન્યજીવ સંરક્ષણ બાદ હવે ફૂડ સેક્ટરમાં આગમન : મુંબઈમાં શુદ્ધ A2 ગીર ગાયના દૂધમાંથી બનતી 'વંતારા ક્રીમરી' આઈસ્ક્રીમ બ્રાન્ડ લોન્ચ : બાળપણની યાદો તાજી કરાવતા 17 થી વધુ દેશી ફ્લેવર્સ સાથે જિયો વર્લ્ડ ડ્રાઈવ ખાતે આઈસ્ક્રીમ પાર્લરનો પ્રારંભ : નૈતિક પશુપાલન અને પ્રાણી કલ્યાણના ઉમદા હેતુ સાથે શરૂ કરાયું નવું સાહસ10:17 PM IST
૩ કલાક માટે ભીખારી બન્યો યુવકઃ ખાટૂ શ્યામ મંદિર બહાર ભીખ માગીઃ કટોરામાં ૪૫૦૦થી વધુ રૂપિયા જમા થઈ ગયા : સોશિયલ મીડિયા પર એક ઇન્ફલુએન્સરે ૩ કલાક માટે ભીખારી બનીને કેટલી કમાણી થઈ તે શેર કરી : આ યુવક પોતાના કપડા ફાડીને ખાટૂ શ્યામ મંદિર બહાર ભીખ માગવા લાગ્યો. ખાટૂ શ્યામજીના મંદિરમાં દેશભરથી લાખો શ્રદ્ધાળુ આવે છે. મંદિરમાં ભક્તો એટલા ભાવુક હોય છે કે નાના-મોટા દાન સરળતાથી આપી દે છે10:00 AM IST
ટ્રકોના પૈડાં થંભાવતી ચેક પોસ્ટ્સ હટાવો: ટ્રાન્સપોર્ટ નેતા બાલ મલકિત સિંહની પીએમ મોદીને સીધી અપીલ, 'ભૌતિક ચેક પોસ્ટ્સ અર્થતંત્ર માટે અવરોધ' : મહારાષ્ટ્રમાં જ દરરોજ ૨.૭ લાખ લિટર ડીઝલનો ધુમાડો; મહિનાનું ₹૮૧૦ કરોડનું આર્થિક નુકસાન - 'એક રાષ્ટ્ર-એક બજાર'ના વિઝન માટે ડિજિટલ મોનિટરિંગ અપનાવવા માંગ9:03 PM IST
મુંબઈના દરિયાને પ્લાસ્ટિકના ઝેરથી બચાવવા મોટું અભિયાન: 'ધ ઓશન ક્લીનઅપ' અને MPCB વચ્ચે ઐતિહાસિક સમજૂતી, હવે નદીઓનું પ્રદૂષણ સમુદ્રમાં જતાં અટકશે! : ટ્રોમ્બે અને મલાડની ખાડીઓમાં હાઈટેક 'ઇન્ટરસેપ્ટર્સ' મુકાશે; વાર્ષિક ૫૦ લાખ કિલો પ્લાસ્ટિક કચરો અરબી સમુદ્રમાં ભળતો અટકાવવાનો માસ્ટર પ્લાન - ૨૦ લાખ લોકોની આજીવિકા પરનું સંકટ ટળશે9:03 PM IST
ઓસ્ટ્રેલિયામાં ટ્રમ્પ ટાવરનું સપનું ચકનાચૂર: ગોલ્ડ કોસ્ટ પર બનનારી ૯૧ માળની ઇમારતનો સોદો તૂટ્યો, હવે શરૂ થયો 'બ્લેમ ગેમ'નો ખેલ! : ઈરાન સાથેનું યુદ્ધ અને ટ્રમ્પની 'અલોકપ્રિયતા' નડી હોવાનો ડેવલપરનો દાવો; ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને ભાગીદાર પર દોષનો ટોપલો ઢોળ્યો - $૧.૦૯ બિલિયનનો મહાકાય પ્રોજેક્ટ અધ્ધરતાલ8:44 PM IST
ટ્રમ્પ બેઇજિંગ પહોંચ્યા પણ શી જિનપિંગ એરપોર્ટ પર કેમ ન દેખાયા? શું અમેરિકન રાષ્ટ્રપતિનું અપમાન થયું? જાણો ચીની પ્રોટોકોલ પાછળનું અસલી રહસ્ય! : એરપોર્ટ પર જિનપિંગની ગેરહાજરીથી સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર ગરમ; રાજદ્વારી પ્રોટોકોલ કે રણનીતિ? હાઈ-પ્રોફાઈલ મુલાકાતના ઓપ્ટિક્સ પર આખી દુનિયાની નજર8:43 PM IST
બંગાળમાં 'અધિકારી' યુગનો આરંભ: સુવેન્દુ કેબિનેટનો પ્રથમ ધડાકો, સરહદ સુરક્ષા માટે BSF ને જમીન અને આયુષ્માન ભારત યોજનાને લીલી ઝંડી! : નબન્નાના ૧૪મા માળેથી નવા બંગાળનું 'રાજકીય વ્યાકરણ' લખાયું; તુષ્ટિકરણના બદલે રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદાના શાસન પર ભાર - મમતા બેનર્જીની સુરક્ષા યથાવત રાખવા પણ આદેશ8:42 PM IST
ખાડી દેશોમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્થિતિ: ઈરાન સાથેના જંગ વચ્ચે શિયા લઘુમતીઓ પર ત્રાટકી સરકારો, 'દેશદ્રોહી' કહી ડઝનબંધ નાગરિકોને જેલમાં ધકેલાયા! : કુવૈત, UAE અને બહેરીનમાં કડક કાર્યવાહી; રાષ્ટ્રવાદના નામે સરમુખત્યારશાહી વધવાનો માનવાધિકાર સંગઠનોનો દાવો - શું યુદ્ધ સાંપ્રદાયિક ખાઈને વધુ ઊંડી કરી રહ્યું છે?8:53 PM IST
ગંગા એક્સપ્રેસવે પર મફત મુસાફરીના દિવસો પૂરા! આવતીકાલથી ખિસ્સા હળવા કરવા તૈયાર રહેજો, જાણો નવા ટોલ દર અને નિયમો : ૧૪ મે ની મધ્યરાત્રિથી ટોલ વસૂલાતનો પ્રારંભ: મેરઠથી પ્રયાગરાજ સુધીની સફર માટે કાર ચાલકોએ આશરે ₹૧,૮૦૦ ચૂકવવા પડશે - ૧૨૦ કિમીની સ્પીડ અને ડિજિટલ સિસ્ટમથી સજ્જ દેશનો પ્રથમ એક્સપ્રેસવે7:51 PM IST
પીએમ મોદીના 'ઈંધણ બચાવો' મિશન પર ભાજપના જ નેતાએ ફેરવ્યું પાણી: ૭૦૦ વાહનોના કાફલાએ મચાવ્યો હંગામો! : વડાપ્રધાનની સાદગીની અપીલને ઠેંગો બતાવતા મધ્યપ્રદેશ પાઠ્યપુસ્તક નિગમના નવા અધ્યક્ષ: ઉજ્જૈનથી ભોપાલ સુધી હાઈવે પર ઉડાડી ધૂળ : જનતા કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ અને વિપક્ષે મોદીની વિશ્વસનીયતા પર ઉઠાવ્યા સવાલ7:49 PM IST
બંગાળમાં 'શુભેન્દુ' એક્શન મોડમાં: ભ્રષ્ટાચારીઓ પર સીબીઆઈનો સકંજો: ગેરકાયદે ફેક્ટરીઓ પર ચાલશે બુલડોઝર! : મમતા સરકારના સમયના કૌભાંડોની ફાઈલો ફરી ખુલી: શિક્ષણ અને મ્યુનિસિપલ ભરતી કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે તપાસની છૂટ : ગેરકાયદે ઈમારતોનું વીજ-પાણી કનેક્શન કાપી નાખવા મુખ્યમંત્રીનો કડક આદેશ7:48 PM IST
પ્રતીક યાદવનું આકસ્મિક નિધન: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો: રાજકીય જગતમાં શોકનું મોજું : મુલાયમ સિંહના નાના પુત્ર અને અપર્ણા યાદવના પતિના મોતનું રહસ્ય ખુલ્યું: લોહીનો ગંઠાઈ (ક્લોટ) નીચેથી ઉપર તરફ વહેતા ફેફસા અને હૃદય પર થઈ જીવલેણ અસર : લાંબી બીમારી બાદ કાર્ડિયાક અરેસ્ટ બન્યું કારણ 7:45 PM IST
સસ્પેન્સનો ડ્રામા: નિર્મલા સીતારમણનો રશિયા પ્રવાસ કેમ રદ થયો? લવરોવે પીએમ મોદીના કર્યા વખાણ! : ન્યૂ ડેવલપમેન્ટ બેંકની મહત્વની બેઠક પહેલા નાણામંત્રીના પ્રવાસ પર લાગી બ્રેક: મોસ્કો અને દિલ્હી વચ્ચેના રાજદ્વારી ગલિયારાઓમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ : રશિયન વિદેશ મંત્રીએ 'ઉર્જા કટોકટી' વચ્ચે ભારતને આપી સૌથી મોટી ગેરંટી7:45 PM IST
NEET નાબૂદ કરો, ધોરણ-૧૨ના માર્કસ પર આપો મેડિકલ પ્રવેશ! CM વિજયે કેન્દ્ર સામે છેડ્યો જંગ; પેપર લીક અને પરીક્ષા રદ થતા તમિલનાડુ સરકાર લાલઘૂમ : ૨૨ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ: 'કેન્દ્રીય પરીક્ષા પ્રણાલીમાં માળખાકીય ખામીઓ છે' - મુખ્યમંત્રી એસ. જોસેફ વિજયે ગ્રામીણ અને ગરીબ વિદ્યાર્થીઓને થતા અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો7:39 PM IST
ભારતીય ઉડ્ડયન જગતનું પાવરહાઉસ બન્યું ઉત્તર ભારત! દેશના ૩૦% મુસાફરોનો ભાર એકલા આ ક્ષેત્રના શિરે, ધુમ્મસના પડકારો વચ્ચે પણ એરપોર્ટનું થશે ભવ્ય વિસ્તરણ : જોધપુરથી વારાણસી સુધી નવા ટર્મિનલ્સનો ધમધમાટ; એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ની મોટી જાહેરાત - આગ્રામાં ૨૦૨૮ સુધીમાં તૈયાર થશે આધુનિક સુવિધાઓ, નાના વિમાનોની અછત દૂર થતા જ વધુ શહેરો જોડાશે7:26 PM IST
રાજકારણની લડાઈમાં અંગત વોટ્સએપ ચેટ્સ જાહેર! 'હું ભાજપમાં નથી જોડાઈ રહ્યો' - TMC નેતા રિજુ દત્તાએ પૂનાવાલા સાથેની ખાનગી વાતચીતના સ્ક્રીનશોટ શેર કરતા ખળભળાટ : માતાની સર્જરી વખતની પ્રાર્થનાઓ હવે રાજકીય હથિયાર બની; રિજુ દત્તા અને શહેઝાદ પૂનાવાલા વચ્ચે X પર તીવ્ર જંગ, IPAC અને જૂની દુશ્મનાવટના પણ ખૂલ્યા પાના6:47 PM IST
ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર : ગત વર્ષની સરખામણીએ કપાસમાં રૂ. ૫૫૭, તલમાં રૂ. ૫૦૦, તુવેરમાં રૂ. ૪૫૦ અને મગફળીમાં રૂ. ૨૫૪ પ્રતિ ક્વિ. ભાવ વધારો : સમયસર ટેકાના ભાવ જાહેર કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કરતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી6:45 PM IST
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 95.80ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ ગગડ્યો : ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને પશ્ચિમ એશિયાના સંકટથી ચલણબજારમાં ભારે ખળભળાટ : વિદેશી હુંડિયામણ બચાવવા સરકારે સોના-ચાંદી પરની આયાત ડ્યુટી 6% થી વધારીને 15% કરી : મોંઘવારીમાં પણ ઉછાળો જોવા મળ્યો અને ડોલરના મજબૂત થવાને કારણે સતત ચોથા સત્રમાં રૂપિયાનું ધોવાણ6:00 PM IST
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટમાં લેવાયા ચાર મહત્વના નિર્ણયો : ખરીફ પાકોની MSP માં ધરખમ વધારો : વારાણસી એરપોર્ટના રૂ. 2869 કરોડના પ્રોજેક્ટને મંજૂરી : કોલ ગેસિફિકેશન માટે રૂ. 8500 કરોડનું પ્રોત્સાહન : ઓફશોર વિન્ડ એનર્જી માટે રૂ. 7453 કરોડની સ્કીમ જાહેર : ખેડૂતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ3:51 PM IST
પીએમ મોદીની ઈંધણ અને સોનું બચાવવાની અપીલને ફડણવીસનું સમર્થન, વિપક્ષને કરી આ ટકોર: દેશભક્તિ એટલે માત્ર બલિદાન નહીં, મુશ્કેલ સમયમાં જવાબદારી પણ! : વૈશ્વિક કટોકટી વચ્ચે વિદેશી હૂંડિયામણ બચાવવા સરકારનો 'માસ્ટર પ્લાન'; ઈંધણનો વપરાશ ઘટાડવા અને વિદેશ પ્રવાસ ટાળવા નાગરિકોને વિનંતી, મહારાષ્ટ્રમાં અમલીકરણ માટે બેઠકનો ધમધમાટ6:35 PM IST
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ફરી વિવાદોમાં! ઈરાની-ફ્રેન્ચ અભિનેત્રી સાથેના 'પ્લેટોનિક સંબંધો'ની ચર્ચાએ પેરિસથી સોશિયલ મીડિયા સુધી મચાવી ખળભળાટ : ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોન અને રાષ્ટ્રપતિ વચ્ચે તણાવના અહેવાલ; 'એક્સટ્રેક્શન' ફેમ ગોલશિફ્ટેહ ફરાહાની કોણ છે જેણે ફ્રેન્ચ પોલિટિક્સમાં લાવી દીધું તોફાન?6:24 PM IST
ઓસ્ટ્રેલિયામાં 'સ્થળાંતર વિસ્ફોટ': આગામી 4 વર્ષમાં 10 લાખ નવા લોકો પહોંચશે, રહેઠાણ અને આરોગ્ય સુવિધાઓ પર વધતા દબાણથી રાજકારણ ગરમાયું! : નવા બજેટ અંદાજોએ ઊંઘ ઉડાડી; આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર વધતી તવાઈ અને હાઉસિંગ સંકટ વચ્ચે વિપક્ષે સરકારને ઘેરી, જાણો શું છે ઓસ્ટ્રેલિયાનો નવો ઇમિગ્રેશન પ્લાન6:07 PM IST
યુરોપમાં ટ્રેન મુસાફરી થશે વિમાન જેવી સરળ! EU ના નવા નિયમોથી એક જ ટિકિટ પર આખા ખંડની સફર શક્ય, હરીફ કંપનીઓએ પણ વેચવી પડશે એકબીજાની ટિકિટ : ફ્લાઇટ્સના કાર્બન ઉત્સર્જનને ઘટાડવા રેલ્વે સેક્ટરમાં મોટો 'માસ્ટર પ્લાન'; ડેટા શેરિંગ અને સિંગલ બુકિંગ પ્લેટફોર્મથી મુસાફરોને બખ્ખાં, પણ રેલ્વે કંપનીઓમાં વિરોધનો વંટોળ6:07 PM IST
તમિલનાડુમાં વિજયનો ભવ્ય 'વિજય' : વિશ્વાસ મત જીતીને ટીવીકે સરકારે સત્તા પર પકડ મજબૂત કરી : ડીએમકેના વોકઆઉટ વચ્ચે બહુમતી સાબિત : રાજકારણમાં એન્ટ્રી સાથે જ અભિનેતામાંથી નેતા બનેલા વિજયે દાયકાઓ જૂના દ્વિપક્ષીય વર્ચસ્વનો અંત આણ્યો : એઆઈએડીએમકેમાં આંતરિક વિખવાદના અહેવાલો વચ્ચે 144 મતો સાથે ફ્લોર ટેસ્ટમાં મેળવી સફળતા12:11 PM IST
વિદેશ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ બનતું ન્યુઝીલેન્ડ: કેનેડા-ઓસ્ટ્રેલિયાના કડક નિયમો વચ્ચે 'કિવી' દેશનો દબદબો, જાણો શું છે કારણો! : ભારત-ન્યુઝીલેન્ડ FTA એ બદલ્યા ગતિશીલતાના નિયમો; સ્થિર નીતિઓ, પોસાય તેવું બજેટ અને અભ્યાસ પછી કામની ગેરંટીથી ભારતીય પરિવારોમાં ન્યુઝીલેન્ડનું વધતું આકર્ષણ5:58 PM IST
ભારતીય વિદ્યાર્થીઓ માટે ગ્લોબલ કરિયરના દ્વાર ખુલશે: BIT-મેસરા અને અમેરિકાની એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી વચ્ચે ઐતિહાસિક સમજૂતી, શિક્ષણથી રોજગારી સુધીનું અંતર ઘટશે! : વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનવા તરફ ભારતની લાંબી છલાંગ; નવી શિક્ષણ નીતિ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરના અભ્યાસક્રમ અને સંશોધન માટે બંને સંસ્થાઓ વચ્ચે MoU પર હસ્તાક્ષર5:57 PM IST
સરહદ પાર પણ ગુંજ્યો હનુમાનજીનો જયજયકાર! કરાચીનું ૧૫૦૦ વર્ષ જૂનું પંચમુખી મંદિર ભક્તો માટે છે ચમત્કારિક, 'બડા મંગલ' પર શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું : પાકિસ્તાનનું રાષ્ટ્રીય વિરાસત સ્થળ જ્યાં હનુમાનજીની 'સેના' આજે પણ કરે છે રક્ષણ; ૧૧ પરિક્રમા કરવાથી પૂરી થાય છે દરેક મનોકામના, જાણો આ અનોખા મંદિરનો મહિમા5:38 PM IST
નાશિક TCS કૌભાંડમાં મોટું એક્શન: AIMIM કાઉન્સિલર મતીન પટેલના સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર, આરોપી નિદા ખાનને આશરો આપવો ભારે પડ્યો! : છત્રપતિ સંભાજી નગરમાં વહીવટી તંત્રની લાલ આંખ; ગેરકાયદેસર બંગલા અને ઓફિસને જમીનદોસ્ત કરાયા, નોટિસની મુદત પૂરી થતા જ ભારે પોલીસ કાફલા સાથે તોડી પાડવાની ઝુંબેશ 5:26 PM IST
હિન્દુ હોવા માટે મંદિર જવું જરૂરી નથી, શ્રદ્ધા સાબિત કરવા ઘરે એક દીવો પ્રગટાવવો પણ પૂરતો છે: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક ટિપ્પણી : હિન્દુ ધર્મ એ માત્ર ધર્મ નહીં પણ જીવન જીવવાની રીત છે: CJI સૂર્યકાંત અને જસ્ટિસ નાગરત્નાની ખંડપીઠે ધાર્મિક સ્વતંત્રતા અને આસ્થાના ઊંડા અર્થ સમજાવ્યા5:18 PM IST
દક્ષિણ ભારતના રાજકારણમાં મોટો ઉલટફેર: એન. રંગાસ્વામીએ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, કેરળમાં CM પદ માટે દિલ્હી સુધી દોડધામ! : પુડુચેરીમાં NDA નો ભગવો લહેરાયો: ભવ્ય શપથવિધિમાં દિગ્ગજોની હાજરી, બીજી તરફ કેરળમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે મુખ્યમંત્રી બનવા માટે જામ્યો ખરાખરીનો જંગ 5:34 PM IST
ગડકરીનો 'બસ' પ્રવાસ: PM મોદીની અપીલ બાદ કેન્દ્રીય મંત્રીનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ્સના નિરીક્ષણ માટે સરકારી કાફલામાં 50% નો કાપ! : ઈંધણ બચાવવા અધિકારીઓ અને પત્રકારો સાથે બસમાં સવાર થશે નીતિન ગડકરી; સંત જ્ઞાનેશ્વર અને તુકારામ પાલખી માર્ગની મુલાકાત લેશે, ટ્રાફિક સમસ્યા નિવારવા ઉદાહરણરૂપ પહેલ5:10 PM IST
NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: નાશિકના BAMS વિદ્યાર્થી શુભમ ખેરનારે ₹10 લાખમાં ખરીદ્યું પેપર : ₹15 લાખમાં વેચ્યું, CBIએ કબજામાં લીધો : ટેલિગ્રામથી થયેલી ડીલ, વોટ્સએપ પર ફરતું થયું ‘ગેસ પેપર’; બાયોલોજીના 90 અને કેમિસ્ટ્રીના 45 સવાલો હૂબહૂ મળ્યા, 120 સવાલો મૂળ પેપર સાથે મેચ થયા, અનેક રાજ્યોમાં ફેલાયું નેટવર્ક4:43 PM IST
‘ઈંધણ બચાવો, દેશ બચાવો’ના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાફલાનું કદ ઘટાડી પૂરું પાડ્યું ઉદાહરણ : SPG સુરક્ષા અકબંધ રાખી પેટ્રોલ-ડીઝલની બચત માટે મુખ્યમંત્રીઓ અને નાગરિકોને પણ મિતવ્યયિતા અપનાવવા કરી અપીલ : પશ્ચિમ એશિયા કટોકટી અને વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ગુજરાત-આસામ પ્રવાસમાં જોવા મળ્યો નાનો કાફલો; કાફલામાં EV સામેલ કરવા સૂચના, બિનજરૂરી વિમાની મુસાફરી ટાળવા અને વર્ચ્યુઅલ મીટિંગ વધારવા રાજ્યોને મોકલાયો ‘એક્શન પ્લાન’4:41 PM IST
હરિયાણાના કુરુક્ષેત્રમાં મોટી આતંકી સાજીશ નિષ્ફળ? પાર્ક કરેલી લક્ઝરી કારમાંથી જીવતો હેન્ડ ગ્રેનેડ મળી આવતા ફફડાટ, STF અને બોમ્બ સ્ક્વોડ દોડતા થયા! : ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયેલા શખ્સે પૂછપરછમાં ખોલ્યું ગ્રેનેડનું રહસ્ય; મોટર યાર્ડમાં ઉભેલી સ્કોડા કારમાં છુપાવ્યો હતો વિસ્ફોટક, સુરક્ષા એજન્સીઓ એલર્ટ4:40 PM IST
મધ્યપ્રદેશ: પ્રેમજાળ, બ્લેકમેલિંગ અને કરોડોની ઠગાઈ: ઠગ ગેંગની તાંત્રિક મહિલા 'ચાંદીની ચંપલ' પહેરીને ફરતી, અશોકનગર પોલીસે ફિલ્મી ઢબે કર્યો પર્દાફાશ! : યુવતીને અશ્લીલ વીડિયોના નામે ધમકાવી ₹1.30 કરોડ પડાવ્યા; લક્ઝરી કાર અને મોંઘા દાગીના સહિત ₹70 લાખની મિલકત જપ્ત, ઠગાઈના પૈસાથી આરોપીઓએ માણ્યો જલસો4:38 PM IST
બિહારની પવિત્ર ભૂમિ રાજગીરમાં ૩૩ કરોડ દેવતાઓનું આગમન: ૧૭ મેથી શરૂ થશે વિશ્વપ્રસિદ્ધ 'પુરુષોત્તમ માસ મેળો', જર્મન ટેકનોલોજીથી ભક્તો માટે વસાવાશે અત્યાધુનિક ટેન્ટ સિટી! : બ્રહ્મકુંડના શાહી સ્નાન માટે ઉમટશે લાખો શ્રદ્ધાળુઓ; ડ્રોનથી રખાશે બાજ નજર, એક મહિના સુધી આકાશમાં કાગડા નહીં દેખાય તેવી અનોખી પ્રાચીન માન્યતા4:37 PM IST
ભારત-નેપાળ સરહદ પર મુસાફરીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ઓળખપત્ર વિના નો એન્ટ્રી, ડ્રાઇવરોએ QR કોડ સ્કેન કરી ઓનલાઈન ફોર્મ ભરવું પડશે! : ભીત્થામોર બોર્ડર પર નવી કસ્ટમ સિસ્ટમ લાગુ થતા પ્રવાસીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં; વાહનો માટે 30 દિવસની સમયમર્યાદા નક્કી, દસ્તાવેજોમાં સહેજ પણ ભૂલ હશે તો પાછા ફરવું પડશે4:04 PM IST
દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા : પહાડોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી : હરિયાણા-ચંદીગઢમાં 70 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન: આસામ અને મેઘાલયમાં ભારે વરસાદને પગલે પૂરનું સંકટ: બિહાર અને ઝારખંડમાં તેજ પવન સાથે ગાજવીજની શક્યતા:દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટકમાં કરા પડવાની ચેતવણી3:48 PM IST
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: ફરી એકવાર દીકરીઓએ મારી બાજી, 85.20% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ; ગયા વર્ષની સરખામણીએ પરિણામમાં આંશિક ઘટાડો : છોકરીઓનો પાસ રેશિયો છોકરાઓ કરતા 6.73% વધારે રહ્યો; ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમથી 98 લાખથી વધુ ઉત્તરવહીઓ તપાસાઈ, 17 હજારથી વધુ તેજસ્વી તારલાઓએ 95% થી વધુ ગુણ મેળવ્યા3:39 PM IST
ભારતીયોએ વિદેશ પ્રવાસ પર માર્યો બ્રેક: PM મોદીની 'દેખો અપના દેશ' અપીલ અને મોંઘા વિમાન ભાડાની બેવડી અસર, આઉટબાઉન્ડ પ્રવાસનમાં મોટો ઘટાડો : નબળો રૂપિયો અને જેટ ઇંધણના ભાવ વધતા હવાઈ મુસાફરી સામાન્ય માણસના બજેટ બહાર; એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં કર્યો કાપ, હવે દેશના જ પર્યટન સ્થળો બનશે ફેવરિટ3:39 PM IST
વૈશ્વિક દબાણ સામે ભારતની 'પાવર ગેમ': રશિયન LNG સ્વીકારવાનો ઈનકાર કરતા મધદરિયે ફસાયું રશિયન જહાજ, અમેરિકાના પ્રતિબંધોને કારણે દહેજ ટર્મિનલ પર એન્ટ્રી ન મળી! : વડાપ્રધાન મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે ભારતનો મોટો નિર્ણય; પ્રતિબંધિત પોર્ટોવાયા પ્લાન્ટના ગેસને ભારતે નકાર્યો, રશિયન નાયબ ઉર્જા મંત્રીની મુલાકાત છતાં નિયમોમાં કોઈ બાંધછોડ નહીં3:32 PM IST
પાકિસ્તાનમાં બલૂચ મજૂરો પર લોહીની હોળી: ગ્વાદરમાં કોસ્ટ ગાર્ડના અંધાધૂંધ ગોળીબારમાં અનેક મજૂરોના મોત, હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સ ખૂટી પડી! : કુંતાની વિસ્તારમાં કામ કરી રહેલા નિર્દોષ બલૂચો પર પાકિસ્તાની દળો ત્રાટક્યા; રહેવાસીઓએ ખભા પર ઊંચકીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા, બલૂચ સંગઠનોમાં ભભૂકતો રોષ3:29 PM IST
સોનાના ભાવમાં ભડકો, વડોદરાના બજારોમાં સન્નાટો: 10 ગ્રામના ભાવ ₹1,66,000 ને પાર, PM મોદીની અપીલ બાદ જ્વેલરી શોરૂમ્સમાં 'કાગડા ઉડ્યા'! : ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારાથી સોનું સામાન્ય માણસની પહોંચ બહાર; અર્થતંત્ર બચાવવા ગ્રાહકોએ ખરીદી પર માર્યો બ્રેક, કારીગરો અને નાના વેપારીઓ પર બેકારીનું સંકટ3:28 PM IST
યાદવ પરિવારમાં શોકનું મોજું: મુલાયમ સિંહના પુત્ર પ્રતીક યાદવનું રહસ્યમય સંજોગોમાં મોત, રસોડામાં બેભાન થઈને ઢળી પડ્યા અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ શ્વાસ થંભી ગયા! : પોસ્ટમોર્ટમ બાદ વિસેરા સુરક્ષિત રખાયા; સપા ધારાસભ્યએ હાઈકોર્ટના જજ પાસે તપાસની કરી માંગ, શું પ્રતીક યાદવનું મોત કુદરતી છે કે કોઈ મોટું ષડયંત્ર?3:28 PM IST
અમેરિકી સેનેટમાં ભારે હોબાળો: પેન્ટાગોને ઈરાન પરના હુમલાનો રિપોર્ટ જાહેર કરવાનો ઈનકાર કર્યો, શું ટ્રમ્પ સરકાર ઈરાનની તાકાત છુપાવી રહી છે? : ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીના પરિણામો મુદ્દે સેનેટરો અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથ વચ્ચે તીખી તકરાર; ૭૦ ટકા મિસાઈલ ક્ષમતા હજુ પણ અકબંધ હોવાના દાવાથી સવાલો ઉઠ્યા3:31 PM IST
PM મોદીની અપીલનો જાદુઈ પ્રભાવ: દિલ્હીના મંત્રીઓએ લક્ઝરી કાર છોડી મેટ્રોની સવારી કરી, ઈંધણ બચાવવા કપિલ મિશ્રાએ સામાન્ય મુસાફરો વચ્ચે લીધી એન્ટ્રી! : કેબિનેટ મંત્રીઓએ જાહેર પરિવહન અપનાવી ઈંધણ બચાવવાની લીધી પ્રતિજ્ઞા; સોશિયલ મીડિયા પર મંત્રીઓની સાદગીની પ્રશંસા, તો કાફલા સાથે નીકળેલા કેન્દ્રીય મંત્રીની ટીકા3:27 PM IST
કાન્સ ૨૦૨૬: આ વખતનો આલિયાનો રેડ કાર્પેટ લુક3:07 PM IST
કરકસર મોડમાં સરકારઃ મંત્રીઓના પ્રવાસ પર પ્રતિબંધラમંત્રાલયોમાં ઘરેથી કામ : મોટા પાયે સરકારી કાર્યક્રમો, ભોજન સમારંભો અને ઉચ્ચ ઇંધણ વપરાશ ધરાવતા કાર્યક્રમોમાં પણ ઘટાડો થઈ શકે છે : સરકાર હવે તેના વિવિધ મંત્રાલયોમાં પણ ‘કઠોરતા અભિયાન' શરૂ કરવા માટે તૈયારઃ ખર્ચને કાબુમાં લેવા અને ઇંધણ બચાવવા માટે સક્રિયપણે તૈયારીઓ શરૂ કરી 2:28 PM IST
પેટ્રોલ-ડીઝલ અને ગેસ પર લાગુ થશે કોટા સિસ્ટમ? મળશે માત્ર ૫ લીટર? : મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઓઈલ પુરવઠા સંકટ વચ્ચે દુનિયાના ઘણા દેશોમાં ફયુલ રેશનિંગ લાગુ કરવામાં આવી રહ્યું છે. જો ભવિષ્યમાં હાલત વધુ બગડશે તો ભારતમાં પણ આવા પગલાં લેવામાં આવી શકે છે : જો ભારતમાં કોટા સિસ્ટમ લાગુ થાય તો તમે તમારી મરજી મુજબ પેટ્રોલ, ડીઝલ કે ગેસ ખરીદી શકશો નહીં2:27 PM IST
કનેસરા ગામના હનુમાનજી મહારાજ શ્રદ્ધાનો સમંદર : ૫૦૦ વર્ષ પૌરાણીક બજરંગબલીના સ્થાનકે બુદ્ધિથી પરની ઘટનાઓઃ સોપારી ઉછાળવાની પરંપરાઃ ગામના વરઘોડિયાની છેડા-છેડી હનુમાનજી સમક્ષ છૂટે છેઃ સદીઓ પૂર્વે તુરખિયા પરિવારના વડવાને હનુમાનજી સપનામાં આવ્યા અને સ્થાનક સર્જાયુઃ સમગ્ર હલેન્ડા પંથકમાં ભરપૂર આસ્થા2:18 PM IST
કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં કિલકારી ગુંજી :મહિલાની સફળ પ્રસૂતિ: ટીસી અને નર્સની સમયસૂચકતાએ બચાવ્યા બે જીવ : કલ્યાણ સ્ટેશન પસાર થયા બાદ જનરલ કોચમાં મુસાફરી કરતી મહિલાને તેજ પ્રસૂતિ પીડા શરૂ થઈ ભીડ વધુ હોવાને કારણે મહિલાની સ્થિતિ વધુ ખરાબ થઈ:ડ્યુટી પર તૈનાત ટીસી આર.એસ. તેલીને જાણ કરતા દોડી આવ્યા: ટ્રેનમાં મુસાફરી કરતી નર્સે કરી મદદ 2:08 PM IST
પેપર લીક હવે માત્ર ગુનો નહીં કરોડોની લીક ઈકોનોમીઃ પ્રિન્ટિંગ પ્રેસથી ટ્રેઝરી સુધી ફેલાયેલું નેટવર્ક : કાળા કારોબારમાં માસ્ટર માઈન્ડથી લઈને લોકલ માફિયા સુધીના લોકો મોટી રકમથી ખિસ્સા ભરે છે : પેપલ લીક થયા બાદ હવે સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થઈ છે એ ચર્ચા કરતા પેપર લીકમાં કેટલામાં સોદો થયો અને કોને કેટલી રકમ મળી હશે એની ચર્ચાએ જોર પકડ્યું10:06 AM IST
ઈંધણના ભાવમાં મિશ્ર પ્રતિસાદ : ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના દરો ઘટ્યા : જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં નજીવો વધારો ઝીંકાયો : વૈશ્વિક ક્રૂડના ભાવો અને ડોલરના વિનિમય દરની સીધી અસર સ્થાનિક બજાર પર : જાણો ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી આજે તમારા શહેરમાં શું છે ઈંધણની નવી કિંમત9:22 AM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈનો કરકસરનો મજબૂત સંદેશ : એસપીજીને પોતાના કાફલામાં વાહનોની સંખ્યા 50 ટકા ઘટાડવા અને સરકારી વિભાગોને ખર્ચ કાપના કડક પગલાં લેવા આદેશ આપ્યો : ઈંધણ અને વિદેશી મુદ્રા બચાવવા માટે વડાપ્રધાનનો મોટો નિર્ણય : બ્લુ બુકના સુરક્ષા નિયમો જાળવીને નવા વાહનો ખરીદ્યા વિના ઇલેક્ટ્રિક ગાડીઓ પ્રોત્સાહિત કરવા તેમજ મંત્રીઓ અને કર્મચારીઓને મેટ્રો ટ્રેન કે કારપૂલિંગનો ઉપયોગ કરવા સૂચના7:38 AM IST
મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવનું ૩૮ વર્ષની વયે શંકાસ્પદ સંજોગોમાં અવસાન : લખનૌની હોસ્પિટલમાં દમ તોડ્યો : ઝેરી પદાર્થ ગટગટાવી લીધો હોવાની આશંકા વચ્ચે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા : રાજનીતિથી દૂર રહી ફિટનેસ ક્ષેત્રે સક્રિય રહેલા પ્રતીક યાદવના નિધનથી યાદવ પરિવારમાં શોકનું મોજું8:02 AM IST
મુંદ્રા અદાણી પોર્ટનો એક સાથે ૬૫૪૮ કાર એક્સ્પોર્ટનો રેકોર્ડ : ગુજરાતના દરિયા કિનારેથી વિદેશમાં ચીલી, મેક્સિકો, બોલિવિયા, કોલમ્બિયા, ગ્વાટેમાલા, દક્ષિણ અમેરિકા અને યુરુગ્વેમાં મેડ ઇન ઇન્ડિયા કાર પહોંચશે મુંદ્રા પોર્ટ ભારતને ઓટોમોબાઇલ એક્સપોર્ટ હબ બનાવવાના વિઝનને મજબૂત આધાર આપે છેઃ અદાણી પોર્ટ્સ મુંદ્રાના અત્યાધુનિક રો-રો ટર્મિનલ પરથી ‘મોર્નિંગ પોસ્ટ' નામના ઑટોમોબાઇલ કેરિયર જહાજમાં એક જ વખતમાં ૬૫૪૮ કાર લોડ કરીને રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપિત11:09 AM IST
સર્વોદય કો-ઓપરેટિવ બેન્કનું લાઇસન્સ રદ : RBIએ આર્થિક સંકટને પગલે બેન્કને તાળા માર્યા : આજથી તમામ બેન્કિંગ વ્યવહારો બંધ : મુંબઈની બેન્ક પાસે પૂરતી મૂડી ન હોવાથી અને દેવું ચૂકવવામાં અસમર્થ હોવાથી લેવાયો કડક નિર્ણય : 5 લાખ સુધીની જમા રકમ ધરાવતા 98 ટકાથી વધુ ગ્રાહકોને DICGC હેઠળ નાણાં પરત મળશે11:32 AM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કરકસરની અપીલની રાષ્ટ્રવ્યાપી અસર : ઈંધણ બચાવવા અને વિદેશ પ્રવાસ ટાળવા ભાજપના મંત્રીઓ-નેતાઓએ આદરી સાદગી : મહારાષ્ટ્રના ધારાસભ્યોનો જાપાન પ્રવાસ અને મંત્રીઓની કાન્સ મુલાકાત રદ : કેન્દ્રીય મંત્રીઓએ પાયલોટ વાહનો છોડ્યા તો રાજ્ય કક્ષાના નેતાઓએ ઓફિસે જવા મેટ્રો, ઈ-રિક્ષા અને ઓનલાઇન મીટિંગનો વિકલ્પ અપનાવ્યો9:09 PM IST
સનાતન પર ફરી રણસંગ્રામ! ઉદયનિધિ સ્ટાલિનની 'સનાતન નાબૂદી'ની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું, ભાજપે કહ્યું- "DMK હારમાંથી પણ કંઈ શીખ્યું નથી!" : નવા મુખ્યમંત્રી વિજયની હાજરીમાં વિધાનસભામાં જ ઉદયનિધિએ ઝેર ઓક્યું: ભાજપના તેજાબી પ્રહારો, "સનાતનનું અપમાન કરવું એ જ વિપક્ષની વોટબેંક રણનીતિ" - જાણો સમગ્ર વિવાદ9:11 PM IST
દેશના ટેક પ્રોફેશનલ્સની પહેલી પસંદ બની ફ્લિપકાર્ટ : પ્રતિષ્ઠિત સર્વેમાં TCS અને ઇન્ફોસિસ જેવી દિગ્ગજ આઈટી કંપનીઓને પાછળ છોડી : 'બ્લાઇન્ડ' પ્લેટફોર્મના રિપોર્ટમાં ભારતીય કંપનીઓ પ્રત્યે વધતો ઝુકાવ છતાં કાર્યસ્થળની ઝેરી સંસ્કૃતિ (Toxic Culture) પ્રોફેશનલ્સ માટે ચિંતાનો વિષય : 65 ટકા કર્મચારીઓએ પગાર કરતા કામના વાતાવરણને મહત્વ આપ્યું9:28 PM IST
માત્ર એક વોટથી જીત્યા બાદ TVK ના ધારાસભ્ય સેતુપતિ માટે મુશ્કેલી: હવે સુપ્રીમ કોર્ટ આ ઐતિહાસિક વિવાદ ઉકેલશે : માત્ર 1 વોટથી જીતેલા શ્રીનિવાસ સેતુપતિ પર હાઈકોર્ટની રોક: ફ્લોર ટેસ્ટમાં મતદાન ન કરવાના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં ધા :અભિષેક મનુ સિંઘવીની દલીલો તેમને ન્યાય અપાવશે કે કેમ, તે જાણવું રસપ્રદ રહેશે.11:01 PM IST
'મંત્રીઓના કાફલામાં ૫૦ ટકાનો ઘટાડો': વડાપ્રધાનની અપીલ બાદ સીએમ યોગીનો મોટો નિર્ણય: વર્ક ફ્રોમ હોમ' અંગે આપી પ્રતિક્રિયા : સીએમ યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે સરકાર પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવાના પ્રયાસો શરૂ કરશે:પોતે પણ મુખ્યમંત્રીના કાફલામાં વાહનોની સંખ્યા ૫૦% ઘટાડશે: યોગીએ તેમના મંત્રીઓને તેમના અડધા વાહનો પરત કરવા પણ સૂચના આપી 11:35 PM IST
નીટ યુજી પરીક્ષા કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ગુનો દાખલ : પેપર લીક મામલે તપાસનો ધમધમાટ શરૂ : નાસિક પોલીસ દ્વારા બે શખ્સોની ધરપકડ બાદ હવે સમગ્ર દેશમાં ફરીથી પરીક્ષા લેવાશે : નવી તારીખ ટૂંક સમયમાં બહાર પડશે : કેન્દ્ર સરકારના આદેશથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી : ૨૨ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત વચ્ચે એનટીએ દ્વારા પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત11:39 PM IST
દુનિયાના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એશ્વર્યા રાયથી લઈ આલિયા ભટ્ટ સુધીની એક્ટ્રેસ જોવા મળશે : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસના લૂક્સ અને આઉટફીટની વૈશ્વિક સ્તરે ચર્ચા: દુનિયાભરમાંથી સિનેપ્રેમીઓ સહિત ફિલ્મમેકર્સ, ફેશન આઈકોન, એક્ટર-એક્ટ્રેસ, પ્રોડ્યુસર તથા ફિલ્મજગત સાથે જોડાયેલા લોકો જોડાશે12:36 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાવડાપ્રધાન મોદીના ‘આર્થિક આત્મરક્ષા’ના આહવાનને ચરિતાર્થ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : અમદાવાદથી કુરુક્ષેત્ર સુધી ટ્રેનમાં મુસાફરી : રાજ્યપાલએ સાબરમતી રેલવે સ્ટેશનથી ટ્રેન દ્વારા પ્રસ્થાન કર્યું: લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી પણ રેલવે યાત્રામાં જોડાયા:ઈંધણ અને આર્થિક બચત માટે હેલિકોપ્ટર-પ્લેનનો ત્યાગ કરી જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો રાજ્યપાલનો મક્કમ નિર્ધાર8:38 PM IST
હવે દૂધ થયું મોંઘુ : અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો : અમુલ સ્ટાન્ડર્ડ 500 મીલી પાઉચનો ભાવ રૂપિયા 30થી વધીને 31 થયો :અમૂલ બફેલો 500 મીલીના 36ની જગ્યાએ 37 રૂપિયા ચૂકવવા પડશે:અમૂલ ગોલ્ડ 500 મીલી પાઉચના રૂપિયા 33થી વધીને 34 રૂપિયા કરાયો :અમૂલ ગોલ્ડ 1 લીટરનો ભાવ રૂપિયા 65થી વધીને 67 થયો 6:55 PM IST
ગુજરાતમાં ઇંધણ બચત અને ખર્ચમાં કાપ માટે સરકારની નવી વ્યૂહરચના : શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ખાનગી ક્ષેત્રમાં ‘વર્ક ફ્રોમ હોમ’નો વિકલ્પ અપનાવવા આપ્યા સંકેત : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી સંઘવીના પ્રવાસોમાં હેલિકોપ્ટરનો વપરાશ ઘટાડી કાર્યક્રમો ઓનલાઈન યોજવા પર ભાર : એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલ-ડીઝલના વપરાશમાં મોટાપાયે કરકસરનું આયોજન4:06 PM IST
પીએમ મોદીની અપીલ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો મહત્વનો નિર્ણય : યુનિવર્સિટીએ પોતાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો મર્યાદિત ઉપયોગ કરવા અનુરોધ:જાહેર પરિવહન અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા સલાહ:શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન મીટિંગ્સ યોજવા માટે પણ પત્ર દ્વારા અનુરોધ6:32 PM IST
આગામી ચોમાસુ ઋતુમાં વાવેતર માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતોએ આટલી કાળજી જરૂર રાખવી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી: વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો.6:38 PM IST
પાટણ જીલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ પાસે ભંગારના વિશાળ ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી, આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો : જૂના વાહનો, ટાયર, પ્લાસ્ટિક અને ઓઈલના ડ્રમમાં લાગેલી આગ વિકરાળ બની; સમી-પાટણથી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી, પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ, લાખોનું નુકસાન થવાની ભીતિ છતાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં4:17 PM IST
ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની વરણી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હોદ્દાના શપથ લેવડાવ્યા : રાજભવનના લોકભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શપથવિધિ યોજાઈ : મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓએ નવનિયુક્ત લોકાયુક્તને પાઠવ્યા અભિનંદન 1:11 PM IST
ગુજરાત પ્રશાસનમાં વ્યાપક ફેરબદલ : રાજ્ય સરકારે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂકના આદેશો જારી કર્યા : જુઓ વિગતવાર સંપૂર્ણ સૂચિ : વહીવટી તંત્રને વેગવંતું બનાવવા અનેક જિલ્લાના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સરકાર દ્વારા મહત્વના સનદી અધિકારીઓની જવાબદારીઓમાં મોટો ફેરફાર8:15 AM IST
સુરત SEZમાં 2 હજાર કરોડથી વધુનું હવાલા કૌભાંડ:મુખ્ય સૂત્રધાર નવસારીના મોન્ટુ હર્ષદ ગાંધીની ધરપકડ : ત્રણ દિવસના રિમાન્ડ : DRI વાપીની ટીમે મસમોટું મની લોન્ડરિંગ રેકેટ ઝડપી પાડ્યું: આરોપી મોન્ટુ ગાંધી વિદેશથી સસ્તા હીરાની આયાત કરી આ હીરાની કિંમત કાગળ પર તેની અસલી કિંમત કરતા 50 ગણી વધુ દર્શાવી તેને એક્સપોર્ટ કરતો : મોન્ટુ ગાંધી પોતે પડદા પાછળ રહીને ‘ડમી પાર્ટનર્સ’ના નામે પેઢીઓ ચલાવતો1:13 PM IST
કાર્યસ્થળે જાતીય સતામણી નિવારણ અને લિંગ સંવેદનશીલતા માટે રાજ્ય સરકારની પહેલ: સામાન્ય વહીવટ વિભાગના કર્મયોગીઓ માટે દ્વિદિવસીય POSH Act, 2013 અને જેન્ડર સેન્સિટાઈઝેશન તાલીમ સંપન્ન : જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા આયોજિત તાલીમમાં CII વીમેન નેટવર્કના ચેરપર્સન યોગિતા આહુજા અને AWAGના સેક્રેટરી ડૉ. જરણા પાઠકે કાયદાકીય જોગવાઈ, ફરિયાદ નિવારણ અને સુરક્ષિત કાર્યસ્થળ નિર્માણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું; પોસ્ટ-ટેસ્ટથી કર્મચારીઓના જ્ઞાનનું મૂલ્યાંકન કરાયું2:57 PM IST
ભુપેન્દ્રભાઇના હસ્તે રાજુલામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર'નું લોકાર્પણ : પૂ.મોરારીબાપુની પ્રેરણાથી મૂળ રાજુલાના ઉદ્યોગપતિ સ્વ.અનિલકુમાર નંદલાલ મહેતા પરિવાર દ્વારા રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટની શરૂઆત થઇ'તી : પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિઃ મુખ્યમંત્રીએ હોસ્પિટલની વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી અને પંથકના નાગરિકોના નિરામય ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીઃ હોસ્પિટલમાં ઓ.પી.ડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી, બાળરોગ સહિત આશરે ૧૦ જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ થશેઃ રામકળષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર મળશે 11:56 AM IST
ઈંધણ બચત અને કરકસર માટે વડાપ્રધાનના અપીલ હેઠળ ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સુરક્ષા કાફલામાં ધરખમ ઘટાડો : પીએમ મોદીની અપીલ બાદ દેશમાં સાદગીનો નવો પવન : સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કાફલામાંથી પોણા ભાગની ગાડીઓ હટાવી તો હર્ષભાઈ સંઘવીએ હવે ગૃહ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજવાનો આદેશ કર્યો 10:42 AM IST
ગાંધીનગર જિલ્લાના બેરોજગાર યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ૧૫ મેના રોજ ભવ્ય ‘મેગા રોજગાર મેળો’, ધો. ૧૦ પાસથી લઈ સ્નાતકોને મળશે મનગમતી નોકરી! : સેક્ટર-૨૫ના ગેઝિઆ એસોસિએશન હોલમાં જામશે ભરતી મેળો; ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો માટે ખાનગી કંપનીઓમાં સીધી પસંદગીની તક, જાણો કઈ રીતે કરશો રજીસ્ટ્રેશન4:45 PM IST
અમદાવાદ SPIPA ખાતે અટલ વ્યાખ્યાનમાળા યોજાઈ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સુશાસન અને ટેક્નોલોજી આધારિત પારદર્શિતાને નવી દિશા મળી : જાણીતા લેખક અને વિચારક ઉદય માહુરકરે 'સુશાસનનાં મૂળભૂત તત્ત્વો' વિષય પર આપ્યું સંબોધન : ગુજરાતના જ્યોતિગ્રામથી લઈને ડિજિટલ ઇન્ડિયા અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાના પ્રકલ્પોની વિસ્તૃત છણાવટ11:32 PM IST
મહીસાગરના લુણાવાડામાં અચાનક વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા: પેટ્રોલ પમ્પ પર ''નો સ્ટોક' ના બોર્ડ વચ્ચે ઈંધણ માટે જાણે સંગ્રામ છેડાયો : અચાનક પેટ્રોલની અછત સર્જાતા હજારો લોકો ઉમટી પડ્યા:શહેરના બે પેટ્રોલ પંપ પર 'સ્ટોક નથી' ના બોર્ડ લાગ્યા:ઈંધણની તંગીની આશંકાએ લોકોમાં ભારે ફફડાટ :પેટ્રોલ પંપ પર ટ્રાફિક અને ભીડ કાબૂમાં લેવા પોલીસ તૈનાત10:29 PM IST
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ચાલતા બાળમજૂરીના કાળા કારોબારનો પર્દાફાશ! ઉદયપુર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ૯૨ આદિવાસી બાળકોને નર્કમાંથી છોડાવ્યા : સાડીના જટિલ દોરાકામ અને મશીનરીમાં જોતરાયેલા ૭ થી ૧૪ વર્ષના ભૂલકાઓનું રેસ્ક્યુ; દર મહિને માત્ર ૫ થી ૮ હજારના પગારે કરાતું હતું શોષણ, સુરતના સીતારામ અને મુક્તિધામ સોસાયટી સહિત ૬ સ્થળોએ દરોડા7:31 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની ગુજરાતને નવતર ભેટ : ભારતનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ ગુજરાતને મળ્યો તે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબતઃ અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 6:57 PM IST
ગુજરાત પોલીસની છબી સુધારવા DGP ડૉ. કે. એલ. એન. રાવનો આદેશ : આરોપીઓની જાહેરમાં પરેડ કરાવવા કે સરઘસ કાઢવા સામે લાલ આંખ : અમાનવીય વર્તન કરનાર અધિકારીઓ સામે થશે કડક શિક્ષાત્મક કાર્યવાહી : ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની નવી જોગવાઈઓ મુજબ જ ધરપકડ અને હાથકડીનો ઉપયોગ કરવા તમામ પોલીસ કમિશનર અને રેન્જ વડાઓને સૂચના : આરોપીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી, ઘૂંટણિયે ચલાવવો, લાત મારવી કે લાકડીથી મારવો જેવી પ્રવૃત્તિઓ નહિ ચલાવી લેવાય : આરોપીનું આત્મસન્માન જાળવવું પોલીસની પ્રાથમિક ફરજ હોવા પર ભાર4:43 PM IST
ઈંધણ અને સરકારી સંસાધનોની બચત માટે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા મહત્વના આદેશ: બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના : એસ્કોર્ટ અને પાયલોટીંગની સુવિધા માત્ર નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા મહાનુભાવોને જ ફાળવવામાં આવશે: રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ: વિભાગની તમામ પ્રકારની મીટિંગો અને ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાશે: કોર્ટની કામગીરી અને પરામર્શ માટે રૂબરૂ જવાને બદલે ટેલિફોનિક અથવા અન્ય કોમ્યુનિકેશન માધ્યમનો ઉપયોગ કરવા સૂચના6:37 PM IST
ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો : જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં સિલ્વર અને કુલ 194 કિલો વજન ઊંચકી બ્રોન્ઝ મેડલ જીત્યો : મહાત્મા મંદિર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતીય મહિલા લિફ્ટરનું શાનદાર પ્રદર્શન : ચીનની જીનલાન ઝાઓએ ગોલ્ડ મેડલ કબજે કર્યો : કોમનવેલ્થ ગેમ્સના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભારતની એન્ટ્રી4:21 PM IST
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા સુકાનીઓની પસંદગી માટે ભાજપનું મંથન : સૌરાષ્ટ્ર-વડોદરાના હોદ્દેદારોના નામ નક્કી કરવા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક : વડાપ્રધાનના પ્રવાસ બાદ મુલતવી રખાયેલી પ્રક્રિયા ફરી વેગવંતી બની : રાજ્યમાં 72 IASની બદલીના ઘાણવા બાદ હવે 21 મે સુધીમાં નવા પદાધિકારીઓ ચાર્જ સંભાળે તેવી શક્યતા1:30 PM IST
ગુજરાતમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન છેલ્લા બે વર્ષમાં 20% વધ્યું, રાજ્યમાં વાર્ષિક 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન : ગુજરાત સરકારના પ્રોત્સાહન અને જાગૃતિ કાર્યક્રમોથી રાજ્યમાં ખેતીનું ચિત્ર બદલાયું:ગીરના યુવા ખેડૂત દિનેશ સોલંકીએ અનોખા પ્રયોગથી નાળિયેર ઉત્પાદનમાં અનેકગણો વધારો કર્યો, આવક ₹12–15 લાખ સુધી પહોંચી12:19 PM IST
મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનું 13 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે, વિધાનસભાની પેપરલેસ કામગીરી અને NeVA સિસ્ટમથી પ્રભાવિત : PAC અધ્યક્ષ મિયાની ડી. શીરા સહિતના સભ્યોએ ગૃહની ભવ્યતા, અત્યાધુનિક સુવિધાઓ, લાઈબ્રેરી અને ડિજિટલ પહેલનો અભ્યાસ કર્યો; આણંદ અમૂલ ડેરી સહિત વિકાસલક્ષી પ્રકલ્પોની પણ મુલાકાત લેશે2:57 PM IST
કેરળમાં આયોજિત નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમનો ડંકો : 19 રાજ્યોની સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવી મેળવ્યો 'સેકન્ડ રનર-અપ'નો ખિતાબ : જશ અશોકભાઈ વડેરિયા સહિતના ખેલાડીઓએ પાલક્કાડના મેદાન પર ઉત્કૃષ્ટ રમત બતાવી રાજ્યનું નામ રોશન કર્યું : કોચ અરવિંદ, મલિક અને મુસ્તાકના સચોટ માર્ગદર્શન હેઠળ ટીમે ક્વાર્ટર ફાઈનલ સુધીની કપરી સફર ખેડી6:46 PM IST
મહાપૂજાધામ ચોકમાં બેકાબૂ વોલ્વોકારે બીજી ચાર કાર, બાઇકને ઉલાળ્યાઃ ચારને ઇજાઃ ચાલકની બેફામ ધોલધપાટ : ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ નજીક બપોરે બનાવથી લોકો ભયભીત બની ગયાઃ અલ્ટોને એવી ટક્કર લાગી કે ચાર ચક્કર ફરી ગઇ : કાળા રંગની વોલ્વોના ચાલક ધવલ પીપળીયા નાના મવા રાજ રેસીડેન્સીમાં રહે છેઃ તેને મારકુટ થતાં સારવાર હેઠળઃ અન્ય કારચાલક આશિષભાઇ સોલંકી પણ સારવારમાં: એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાઃ ધવલની કારમાં અન્ય બે ત્રણ લોકો પણ હતાં: નશો કર્યાની ચર્ચાએ પોલીસ તપાસ3:14 PM IST
નવલનગરના બગીચામાં કૃષ્ણનગરના ધ્રુવ ચોટાઇ પર બે શખ્સનો હુમલોઃ કડાથી ફટકારી લોહીલુહાણ કર્યો : માર્કેટીંગનું કામ કરતો યુવાન મહિલા મિત્ર સાથે બેઠો હતો ત્યારે બે શખ્સો બિભત્સ ગાળો બોલતાં હોઇ સભ્યતા રાખવાનું કહેતાં તૂટી પડયાઃ લોકોએ મયુર મોરબીયા નામના શખ્સને પકડી પોલીસને સોંપ્યો, બીજો ભાગી ગયો2:41 PM IST
નવાગામમાં નામચીન સંજય ઉર્ફે ટકો અને દીપકે પોલીસમેનને ગાળો દઇ એપલ મોબાઇલ લૂંટી લીધો! : કોલ મળતાં જ ૧૧૨ જનરક્ષક ગાડી ૭ મિનીટમાં પહોંચી ગઇ છતાં મોડા આવ્યાનું કહી ડખ્ખો કર્યો દીપકના કન્ટ્રોલ રૂમના કોલને આધારે પોલીસ પહોંચી ત્યારે દીપકે મોડા આવ્યાનું કહી માથાકુટ કરીઃ એ વખતે સંજય ટકાએ પણ આવીને પોલીસમેન સાથે ઝપાઝપી કરીઃ ૪૦ હજારનો મોબાઇલ લૂંટી બંને ટુવ્હીલર પર ભાગ્યાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો3:46 PM IST
માતા-મોટા બહેન સાથે જમવા જઇ રહેલી ૧૫ અને ૧૦ વર્ષની બહેનો બસની ઠોકરે ચડીઃ ૧૫ વર્ષની તન્વીનું મોત : જામનગર રોડ જલારામ હોટેલ પાસે ‘હિટ એન્ડ રન': નાના મવા ભીમનગરની બાળાનું મોત : ૧૦ વર્ષની કાવ્યાની હાલત ગંભીરઃ માતા અને બહેન રિક્ષામાં જ્યારે તન્વી-કાવ્યા ટુવ્હીલર પર હતાં: બસચાલક વાહન સહિત બંને બહેનને ઉલાળી ભાગી ગયોઃ સારવાર દરમિયાન એક બહેનનું મોતઃ પિતા હયાત નથીઃ વાઘેલા પરિવારમાં શોકની કાલીમા2:19 PM IST
સહકાર રોડના રાજ ઝીંઝુવાડીયાની રોમીયોગીરીથી પરિણીતા ત્રાહીમામ : કોલેજમાં ભણતી ત્યારે ઇન્સ્ટાગ્રામથી મિત્રતા થઇઃ સગાઇ થતાં યુવતિને મિત્રતા ખતમ કરી તો સગાઇ તોડાવીઃ હવે લગ્ન થઇ ગયા પછી પણ પીછો છોડતો નથી ધરાર સંબંધ રાખવાનું કહી પરિણીતા, તેના ભાઇ, પિતા, પતિને મારી નાંખવાની ધમકીઃ છેલ્લે ફોટા વાયરલ કરવાની ધમકી દેતાં ભક્તિનગર પોલીસમાં ગુનો દાખલ કરાવાયો2:46 PM IST
રાજકોટ-જેતપુર હાઈવેને સિક્સ-લેન બનાવવાનો પ્રોજેક્ટ ફરી ટલ્લેઃ ૩૦૦ કરોડનો વધશે ખર્ચ : મુસાફરોએ લાંબા વિલંબ અને રસ્તાની ખરાબ હાલત અંગે ભારે નારાજગી વ્યક્ત કરી : સિક્સ-લેન હાઈવે પ્રોજેક્ટની મુદત હવે લંબાવીને જૂન ૨૦૨૭ કરી દેવામાં આવી છે.પ્રોજેક્ટનો ખર્ચ, જે શરૂઆતમાં અંદાજે રૂ. ૧૨૦૦ કરોડ હતો, તે હવે વધારાના બાંધકામની જરૂરિયાતોને કારણે વધીને અંદાજે રૂ. ૧૫૦૦ કરોડ થવાની ધારણા 3:46 PM IST
NTAની નનામી કાઢી પ્રતિબંધ મુકવા NSUIની માંગ : રાજકોટમાં NSUI ઉગ્ર દેખાવોઃ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ ૨૦થી વધુ કાર્યકર્તાની અટકાયત : રાજકોટઃ નીટની પરીક્ષા લીક પ્રકરણમાં રાજકોટમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે આજેNSUI એ NTA ની નનામી કાઢીને ઉગ્ર દેખાવો કર્યા હતા. તે સમયની તસ્વીર પોલીસે ૨૦ થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૩.૧૩)3:08 PM IST
જૂનાગઢમાં પ્રવાસીઓનું ઘોડાપૂર:ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો હોય કે ગિરનારની પવિત્ર ગિરીકંદરાઓ તમામ સ્થળો 'હાઉસફુલ' : પ્રકૃતિ અને ઇતિહાસના શોખીનો માટે જૂનાગઢ પહેલી પસંદ બન્યું : ઉપરકોટમાં પ્રવાસીઓ અડી-કડી વાવ, નવઘણ કૂવો અને ઐતિહાસિક તોપ નિહાળી રાજા-રજવાડાના ઇતિહાસ વાગોળે છે ::એશિયાના સૌથી જૂના સક્કરબાગ ઝૂમાં વનરાજ કેસરી સિંહ, દીપડા અને વાઘને નિહાળવા માટે સવારથી જ લાંબી કતારો8:28 PM IST
જામનગર શહેરમાં તોફાની પવન અને ધૂળિયા વંટોળનો કહેર: લાલબંગલા-લીમડાલેન રોડ પર કોમર્શિયલ કોમ્પ્લેક્સનો વિશાળ પતરાનો શેડ ઉડી વીજ તાર અને ઝાડ ઉપર જોખમી રીતે લટક્યો, નાસભાગ મચી : 35 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનથી વેપારીઓ અને વાહનચાલકોમાં ભારે ગભરાટ; ફાયર બ્રિગેડ, PGVCL અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું, સલામતી માટે વીજ પુરવઠો બંધ કરી માર્ગ પરની અવરજવર રોકાઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં4:03 PM IST
જામનગર જિલ્લાના વહીવટી તંત્રમાં આજે મોટો ફેરફારઃ બે આઈ.એ.એસ. અધિકારીઓ બદલાયા : રાજ્ય સરકારના ૭૨ આઈએએસ અધિકારીઓની બદલી આદેશોમાં જામનગરના મનપા કમિશનર અને ડીડીઓની પણ બદલીઃ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીના સ્થાને દીપેશ કેડિયાની નિમણૂકઃ જ્યારે ડી.ડી.ઓ. અંકિત પન્નુના સ્થાને શ્રી નિશાની નિમણૂક કરાઇ12:55 PM IST
આટકોટ પાસે કાર પલ્ટી 1:17 PM IST
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હેરીટેજ સ્ટેટ લાયબ્રેરી ડેવલોપમેન્ટ પ્રોજેકટ : ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે સુવિધાનું સંકલનઃ ૪.૯૯ કરોડના પ્રોજેકટની શરૂ થયેલી કામગીરી- પૂર્ણ થયા બાદ નિયમિત વાંચકો અને વિદ્યાર્થીઓને માટે અદ્યતન સુવિધા વધશે પોરબંદરની સ્ટેટ લાઇબ્રેરી ઇ.સ.૧૮૮૮માં ગ્રીક આર્કિટેકચર શૈલીમાં નિર્માણ પામેલી ઐતિહાસિક ઇમારત છે જે સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ પ્રતિક માનવામાં આવે છે12:21 PM IST
જામનગર જિલ્લાના સાગર કિનારે મરીન ટાસ્ક ફોર્સનું ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’, વેસ્ટ એશિયાની તંગદિલી વચ્ચે દરિયાઈ સુરક્ષા કડક કરાઈ : ATS અને કોસ્ટલ સિક્યુરિટી ADGP અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ એરફોર્સ રેન્જ, સિક્કા જેટી, સોલ્ટ ગેટ સહિતના વિસ્તારોમાં મરીન કમાન્ડોએ ફૂટ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ બોટ-ઈસમોનું ચેકિંગ હાથ ધર્યું3:53 PM IST
ગોંડલમાં બપોરે રસ્તો ખાલીખમ11:32 AM IST
સાઉદીનો ડબલ ગેમ?: ઈરાન પર હુમલા કરતા પહેલા સાઉદીએ જ આપી હતી જાણ:અમેરિકા-ઈઝરાયેલ સ્તબ્ધ : ગુપ્ત મિશનનો પર્દાફાશ: સાઉદીએ ઈરાનને ‘એડવાન્સ વોર્નિંગ’ આપી હોવાનો ચોંકાવનારો રિપોર્ટ:મિત્ર દેશોની પીઠમાં છરો ભોંકાયો? મધ્ય પૂર્વમાં નવા સમીકરણો: શું આરબ દેશો હવે અમેરિકાના જૂના સાથી મટીને ઈરાન તરફ ઝૂકી રહ્યા છે?6:03 PM IST
મ્યાંમારના ‘મોતના અડ્ડા’માંથી ચીની સૈનિકનું ફિલ્મી એસ્કેપ: ૧૯ ફૂટ ઊંચી દીવાલ કૂદી, શરીરે છાણ લગાવી શિકારી કૂતરાઓને થાપ આપી : સૈન્ય તાલીમ કામે લાગી: સાઈબર ગુનેગારોએ ૧૧ લોકોને ક્રિપ્ટોકરન્સીના બદલામાં વેચી દીધા હતા:એક મહિના સુધી ગોંધી રાખી માર માર્યો: ગંધ છુપાવવા ગાયનું છાણ લગાવ્યું અને સરહદ પર ગાર્ડને પછાડી વતન પહોંચ્યો:સોશિયલ મીડિયા પર પૂર્વ સૈનિક યાંગ લેઈની બહાદુરીના ડંકા!6:04 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
ટ્રમ્પના દાવા પોકળ?: ઇરાને છૂપી રીતે મજબૂત કરી કિલ્લેબંધી, અમેરિકાના ગુપ્ત રિપોર્ટમાં ચોંકાવનારો ધડાકો : પ્રેસિડેન્ટના ડાકલા અને ઈરાનના ‘અંડરગ્રાઉન્ડ’ ખેલ: ટ્રમ્પે કહ્યું—ઈરાન તહસ-નહસ થઈ ગયું, પણ ઇન્ટેલિજન્સ કહે છે—૯૦% મિસાઈલ સાઈટ્સ ફરી ધમધમતી થઈ! શું ‘ઓપરેશન એપિક ફ્યુરી’ નિષ્ફળ ગયું? મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના ભણકારા6:03 PM IST
પાકિસ્તાનનો મહાદગો: અમેરિકા સાથે મધ્યસ્થીના નામે રમી ગયું ‘ડબલ ગેમ’, ઈરાની વિમાનોને એરબેઝ પર આશરો : સેટેલાઇટ તસવીરોમાં પોલ ખુલી: રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ઈરાની સૈન્ય વિમાન સી-130 દેખાયું:શું અમેરિકાની આંખમાં ધૂળ નાખીને પાકિસ્તાન ઈરાનને બચાવી રહ્યું છે? ટ્રમ્પ વહીવટીતંત્ર લાલઘૂમ, મધ્યસ્થીની ભૂમિકા સામે ઉઠ્યા ગંભીર સવાલો6:04 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
IPL 2026 : રાયપુરમાં વિરાટ કોહલીનું ગર્જના કરતું તોફાની શતક : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે પછાડ્યું : કોહલીના અણનમ 105 રનની મદદથી બેંગલુરુએ 193 રનનો લક્ષ્યાંક 5 બોલ બાકી રહેતા આંબી લીધો : પ્લેઓફની રેસમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB મજબૂત, KKR માટે હવે રાહ મુશ્કેલ12:30 AM IST
CSKમાં 'દુબઈ રિટર્ન્સ' ખેલાડીની એન્ટ્રી: ઈજાગ્રસ્ત રામકૃષ્ણ ઘોષના સ્થાને મેકનીલ નોરોન્હાની સરપ્રાઈઝ પસંદગી, ધોનીની સેનામાં નવો ઓલરાઉન્ડર! : એક વર્ષમાં ૧,૭૦૦ રન ફટકારનાર કર્ણાટકનો આક્રમક ખેલાડી હવે પીળી જર્સીમાં દેખાશે; ૩૦ લાખમાં કરારબદ્ધ થયો મેન્ગલુરુનો યુવા સ્ટાર - પ્લેઓફની રેસમાં CSKનો માસ્ટરસ્ટ્રોક8:55 PM IST
ભારતીય હોકીમાં મોટો ભડકો: 'શુ અમે કાબેલ નથી?' - વિદેશી કોચના મોહમાં પીઆર શ્રીજેશની હકાલપટ્ટી થતા ખળભળાટ, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો દમદાર આક્રોશ! : સતત ૫ ટુર્નામેન્ટમાં મેડલ અપાવવા છતાં દિગ્ગજ ગોલકીપરને કોચ પદેથી હટાવવા સામે સવાલો; ૨૦૩૬ ઓલિમ્પિકના સપના વચ્ચે વિદેશી કોચ પર હોકી ઇન્ડિયાના અતૂટ વિશ્વાસથી શ્રીજેશ આહત7:50 PM IST
IPL 2026: પેટ કમિન્સ પહેલા શ્રેયસ અય્યરથી લઈને અક્ષર પટેલ સુધી : આ 7 કેપ્ટનોને BCCIએ સ્લો ઓવર-રેટ માટે ફટકાર્યો છે દંડ : SRH કેપ્ટન પેટ કમિન્સને GT સામે 82 રનની હાર બાદ રૂ. 12 લાખનો દંડ; શ્રેયસ અય્યરને બે વાર સજા, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે અને અક્ષર પટેલ પણ યાદીમાં સામેલ4:16 PM IST
રશ્મિ દેસાઈનો જાદુ હવે અમેરિકામાં! 100 શોના આંકડા સાથે ગુજરાતી રંગભૂમિની વૈશ્વિક ગર્જના, પ્રેક્ષકોના આંસુ અને સ્મિતમાં વસે છે આ કલાકાર : બોસ્ટનથી ન્યૂ જર્સી સુધી ગુજરાતી નાટકનો દબદબો; રશ્મિ દેસાઈએ કહ્યું- ‘પ્રેક્ષકો જ્યારે પોતાના જીવનના 3 કલાક આપે ત્યારે અમારે સર્વસ્વ આપવું પડે’, AI અને વૈશ્વિક તણાવ વચ્ચે કલાની શક્તિ6:20 PM IST
અભિષેક બચ્ચનનો ટ્રાફિક સિગ્નલ પર અનોખો અનુભવ! ફેન્સે 'શંભુ રાજે' કહીને બોલાવતા અભિનેતા ભાવુક, 'રાજા શિવાજી' ફિલ્મની બોક્સ ઓફિસ પર ધૂમ : સલમાન, અભિષેક અને વિદ્યા બાલન જેવા દિગ્ગજોએ રિતેશ દેશમુખની ફિલ્મમાં મફતમાં કર્યું કામ; ૧૨ દિવસમાં ૭૩ કરોડથી વધુની કમાણી સાથે મરાઠી અને હિન્દી સિનેમામાં નવો ઇતિહાસ6:26 PM IST









































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી










































































































































































































































