News of Friday, 5th June 2026
સુરતની જનતાઅએ મને આપેલ 'કચરાની ભેટ' મારા માટે તમામ ભેટ સોગાત કરતા કીમતી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સુરતની જનતાને તેમના સ્વચ્છતા પ્રત્યેના સમર્પણ અને 'કચરાની ભેટ' આપવા બદલ વિશેષ અભિનંદન પાઠવ્યા છે. આ અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "સુરતના એક લાખ લોકોએ પાંચ દિવસ સુધી સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો અને કચરો એકઠો કર્યો, મારા માટે આ જ સૌથી મોટી ભેટ છે." : જુઓ વિડિયો

(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
