<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

અમેરિકાથી દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પહોંચ્યા બાદ CJP સ્થાપક અભિજીત દીપકે જંતર-મંતર જવા રવાના : કોકરોચ જનતા પાર્ટીના આજના મોટા વિરોધ પ્રદર્શનને દિલ્હી પોલીસની સત્તાવાર મંજૂરી : ૬ જૂન એટલે કે આજરોજ દેશના પાટનગરમાં યોજાશે સીજેપીનું વિરોધ પ્રદર્શન : દિલ્હી પોલીસ તરફથી પરમિશન મળતા જ એરપોર્ટથી સીધા આંદોલન સ્થળ તરફ કૂચ કરતા પક્ષના સ્થાપક અભિજીત દીપકે

(10:07 AM IST)