<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણયઃ વર્ગ-ર સંવર્ગની જગ્‍યાઓનું તાલુકા કક્ષાએ વિકેન્‍દ્રીકરણઃ ૧૪૭ અધીકારીની બદલી-બઢતી રાજયના મહેસૂલ વિભાગે ગઇકાલે મહત્‍વનો નિર્ણય લઇ જમીન દફતર ખાતાના વર્ગ-ર ની સંવર્ગની જગ્‍યાઓનું તાલુકા કક્ષાએ વિકેન્‍દ્રીકરણ કરી કુલ ૧૪૭ અધીકારીઓની બદલી-બઢતીના હુકમો જાહેર કરાયા છેઃ રાજકોટના ૭ બદલાયાઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૩પ થી ૪૦ને અસર અધીકારીઓને પે મેટ્રીક્ષ લેવલ-૮ મુજબ નિમણુંક અપાઇઃ અનેક અધીકારીઓને વધારાનો હવાલો સોંપાયો...

(3:06 PM IST)