News of Monday, 8th June 2026
સમગ્ર તહેરાનમાં ચારેકોર વિસ્ફોટ ઇઝરાયલી મિસાઇલ અને ડ્રોન ઇરાનના પાટનગર તહેરાન ઉપર તૂટી પડયા છે. સમગ્ર તહેરાનમાં સંખ્યાબંધ વિસ્ફોટો સંભળાઇ રહ્યા છે. ચારેકોર આગના લબકારા અને ધુંવાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. તહેરાનમાં રેવોલ્યુશનરી ગોર્ડસના એરોસ્પેસ યુનિવર્સિટી ‘‘આશુરા'' ઉપર ઇઝરાયલી એરફોર્ર્સ હુમલો કર્યાના બીન સત્તાવાર અહેવાલો મળે છે. આ સંસ્થા દ્વારા ઇરાનના મિસાઇલ સ્પેસ અને ડીફેન્સ ઇન્ડસ્ટ્રીઝના ફિલ્ડમાં આઇઆરજીસી ફોર્સને તાલીમ આપવા આ લશ્કરી સંસ્થાન ઉપયોગ થાય છે.

(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
