<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

રાજ્‍યસભાના અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી પરીમલભાઈ નથવાણીએ આજે બપોરે ઝારખંડ ખાતે ઉમેદવારી નોંધાવી તે પ્રસંગની તસ્‍વીર. બાજુમાં તેમના પુત્ર શ્રી ધનરાજ નથવાણી અને અન્‍ય સમર્થકો નજરે પડે છે.

(3:42 PM IST)