<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

અમદાવાદના સરખેજમાં વધુ એક હત્‍યા : અમદાવાદમાં ર૦ વર્ષીય યુવતીની પતિએ કરી હત્‍યાઃ અગમ્‍ય કારણોસર કરી હત્‍યાઃ ઉંઘમાં રહેલી પત્‍નીને છરીના ઘા માર્યાઃ ત્રણ માસના લગ્ન જીવનનો કરૂણ અંતઃ પોલીસે મોત મામલે પતિ સામે ગુનો નોંધ્‍યો.

(2:12 PM IST)