News of Tuesday, 9th June 2026
ધ્રોલ ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’નું શહીદ વન ખાતે ભવ્ય આગમન : જામનગર કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ : ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, જિલ્લા ઉપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, ડી.ડી જીવાણી અને હિરેનભાઇ કોટેચા સાહિતનાઓએ શહીદ વનની માહિતી મેળવી વૃક્ષારોપણ દ્વારા આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
