<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

કાજલ મહેરિયા ફેક છૂટાછેડા અરજી : કોર્ટમાં મચ્યો ભારે હડકંપ : વિખ્યાત ગુજરાતી ગાયિકા કાજલ મહેરિયા અને પતિ અલ્પેશના નામે મહેસાણા ફેમિલી કોર્ટમાં અજાણ્યા શખ્સે ફેક છૂટાછેડાની અરજી કરી હતી, જેની નોટિસ મળતા ભાંડો ફૂટ્યો હતો. ખોટા લગ્ન દસ્તાવેજો અને ફોટાવાળી આ અરજી કોર્ટ બોર્ડ સુધી પહોંચતા રજીસ્ટ્રાર પર સવાલો ઉઠ્યા છે. પોલીસે અરજી આધારે તપાસ શરૂ કરી છે.

(9:55 AM IST)