<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

સૌરાષ્ટ્રના મહુવા શહેરના ભાદ્રોડ ગેઈટ,પાસે આવેલ મેમણ કોલોની નજીકના વિજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકા ભડાકા: વિજળી ગુલ : દિવાળીમાં ફટાકડાની આતશબાજી થાય તેવો માહોલ જોવા મળ્યો (રહીમ વસાયા અકિલા મહુવા) : જુઓ વિડીયો

(1:18 PM IST)