તા. ૧૯ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૮ સોમવાર
રાજકોટમાં આજી જીઆઈડીસી સ્થિત તન્વી ગોલ્ડ જ્વેલર્સમાં સનસનાટીભર્યા ફાયરિંગ સાથે દોઢેક કરોડ રૂપિયાની મત્તાની લૂંટ : કર્મચારી લાલજીભાઈ સરધારાનું મોત : જુઓ વિડિયો 10:12 PM
ટ્રમ્પ તંત્રનો ઇમિગ્રન્ટ્સ પર ભયાનક કોરડો: ૫૪૦ દિવસનો ગ્રેસ પીરિયડ એકઝટકે રદ; વિદેશી નાગરિકો પર દેશનિકાલનું તોળાતું સંકટ 6:31 PM
‘સ્મિત, કંઈક કર, તું આ રીતે મરી ન શકે!’ : ફ્લાયદુબઈના ગુજરાતી પાયલટે ગંભીર ઈજા વચ્ચે કોકપીટમાં ખેલાયેલા જીવનમરણના સંઘર્ષની આપવીતી વર્ણવી 9:39 AM
એડવોકેટને રાસોત્સવના સંચાલકે રિવોલ્વર બતાવી કહ્યું-આ તારા જેવા માટે જ લીધી છે 3:15 PM
ગાંધીનગરમાં ભાજપનો દબદબોઃ ‘ધુરંધર' જોડીની કમાલ 2:35 PM
મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરીંગ બાદનો બીજો વીડિયો વાયરલ : ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા ખુદ ટાઈગરે સંભાળી સ્ટિયરિંગ વ્હીલની કમાન અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ પહોંચાડ્યો : જુઓ વિડીયો 10:25 PM
નવસારી જિલ્લાના એધલ ગામમાં દારૂની ખેપ મારતા ઝડપાયેલા સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા 11:47 PM
વલસાડમાં ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓ માટે ખાસ ગરબા મહોત્સવનું આયોજન 11:47 PM
અણુવીજળી માટે ઉત્તર પ્રદેશ સહિત વધુ રાજ્યોમાં સ્થળો તપાસશે એનટીપીસી: વર્ષ ૨૦૪૭ સુધી ૩૦ ગિગાવોટ ક્ષમતાના લક્ષ્ય તરફ અભ્યાસ વિસ્તારશે 11:42 PM
વ્હોટ્સએપ આધારિત "પમ્પ એન્ડ ડમ્પ" શેર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ED) ની મોટી કાર્યવાહી : મુંબઈ, નાશિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર સહિત કુલ ૬ શહેરોમાં ૨૯ સ્થળો પર દરોડા 11:39 PM