<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

સેબીનો મોટો પ્રસ્તાવ : BSE - NSE પર નાના શેરોના ભાવ સરખા કરવા કવાયત : ​નાના શેરોમાં બન્ને એક્સચેન્જ વચ્ચે થતા ભાવના અસમાન તફાવતને રોકવા માટે SEBI એ NSE અને BSE પર સમાન પ્રાઇસ બેન્ડ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ ટ્રેડિંગ વોલ્યુમ વધારવાનો અને ઇલિક્વિડ શેરોની લિક્વિડિટી સુધારવાનો છે. આનાથી સ્મોલકેપ શેરોમાં વ્યવસ્થિત ટ્રેડિંગ થશે અને રિટેલ રોકાણકારોને બન્ને બજારોમાં એકસમાન ભાવો મળી રહેશે. (ન્યૂઝફર્સ્ટ)

(9:38 PM IST)