હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th June 2026
હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકી સેનાની મોટી કાર્યવાહી : ઈરાનના બે ઘાતક આત્મઘાતી ડ્રોન તોડી પાડ્યા : હોર્મુઝની સામુદ્રધુનીમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવીને ઈરાન દ્વારા છોડવામાં આવેલા ૨ આત્મઘાતી ડ્રોનને અમેરિકન દળોએ હવામાં જ તોડી પાડીને હુમલાનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકી અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ વિસ્તારમાં જહાજોની અવરજવર હાલ રાબેતા મુજબ ચાલુ છે અને કોઈ નુકસાન થયું નથી.

(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
