<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

જામનગર-દ્વારકા હાઈવે પર સિક્કા પાટિયા પાસે અમદાવાદ પાસિંગની ગાડીમાં ભયંકર આગ ભભૂકી : બપોરે ૩:૧૫ વાગ્યા આસપાસ બની ઘટના : કારમાં અચાનક લાગેલી આગના પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ : હાલ કોઈ જાનહાનિના અહેવાલ નહીં : સમગ્ર મામલે વધુ વિગતો મેળવાય રહી છે. (વિડીયો કર્ટસી - સાગર મેહતા, જામનગર) : જુઓ વિડીયો

(3:43 PM IST)