<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

૪૨ ડિગ્રીની ભઠ્ઠી જેવી કાળઝાળ ગરમી અને ધગધગતા ડામર રોડ પર રાજસ્થાનથી દ્વારકાની ત્રીજી કઠિન દંડવત યાત્રા : ૭૬ વર્ષના સકારામ બાપાની અશક્યને શક્ય બનાવતી ભક્તિ : અગનગોળા વરસાવતા આકાશ વચ્ચે જગતના નાથ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા નીકળેલા સકારામ બાપા ધ્રોલના નથુવડલા અને સોયલ વચ્ચે પહોંચ્યા (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(10:10 PM IST)