<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ડીલથી શેરબજારમાં ઉછાળોઃ ડોલર સામે રૂપીયો બન્‍યો મજબુત : મુંબઇઃ અમેરીકા-ઇરાન ડીલથી શેરબજારમાં ઉછાળોઃ પ્રારંભે ૧ર૦૦ પોઇન્‍ટ વધ્‍યા બાદ સેન્‍સેકસ-નીફટી પાછા ફર્યા : ર.૩૦ કલાકે સેન્‍સેકસ ૯૩ર પોઇન્‍ટ વધીને ૭૬૪૬૮ : નીફટી ર૮૪ વધીને ર૩૯૦૭: રીયલ્‍ટી-ઓટો-શેર્સ ઉછળ્‍યાઃ ડોલર સામે રૂપીયો મજબુત થઇ બપોરે ૯૪.૬૮ ઉપર ટ્રેડ કરે છે.

(3:19 PM IST)