<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ધ્રોલમાં ગોકુલપરા પાસે ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતી વેળાએ બે શખ્સો ઝડપાયા : રૂ. ૩૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત : ધ્રોલ-લતીપર રોડ પર આવેલ ગોકુલપરા પાસે ઊભેલા ટેન્કરમાંથી ગેરકાયદે ઇંધણ ચોરી કરતા મયુર બાલસરા અને સોમા નાંગેશને પોલીસે પકડી પાડ્યા છે. ધ્રોલ પોલીસની સર્વેલન્સ સ્કોડે સ્થળ પરથી પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર તથા કેરબાઓ મળી રૂ. ૩૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (સંજય ડાંગર, ધ્રોલ)

(12:57 PM IST)