<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ટીમ ઇન્ડિયા સાથે શ્રીલંકા પ્રવાસે ગયેલા ક્રિકેટર રિષભ પંતે રૂ. 23.84 કરોડનો ટેક્ષ ભરી, સતત બીજા વર્ષે ઉત્તરાખંડના નંબર વન ટેક્સપેયર બનવાની સિદ્ધિ મેળવી : મેદાન બહાર પણ કમાલ દર્શાવતા પંતની આવકમાં ક્રિકેટ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ મોટો સ્ત્રોત : કરચૂકવણીમાં સમગ્ર રાજ્યમાં અગ્રેસર સ્થાન જાળવી રાખ્યું (વિજય વસાણી, અકિલા)

(9:43 AM IST)