News of Saturday, 8th August 2026
ઈરાનના સર્વોચ્ચ નેતાની નાજુક સ્થિતિ : ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની અતિ નાજુક સ્થિતિ : ગમે ત્યારે કંઈપણ બનવાની સંભાવના : આ પહેલા અમેરીકાના હુમલામાં તેમના પિતાશ્રી અને દાયકાઓથી ઈરાનના સુપ્રિમ નેતા તરીકે શાસન કરનાર ખામનેઈ માર્યા ગયેલ. દરમિયાન ઈરાને અમેરીકા અને ઈઝરાયલને ખુલ્લી ચીમકી આપી છે કે સપના જોવાનુ બંધ કરો : અમે ના તો અટકીશુ કે ના ઝુકીશુ : ટ્રમ્પ અને નેતન્યાહુને ઉઘાડી ધમકી

(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
